ચાફકટર પાવર ડ્રીવન ખરીદી પર સબસીડી સહાય યોજના.

ચાફકટર સહાય યોજના : કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અનેક યોજનાઓ અમલમાં લાવેલ છે. હાલ આઇ ખેડુત પોર્ટલ ઉપર ખેતીવાડીની કુલ 28 જેટલી યોજનાઓના ફોર્મ ભરવાના અત્યારે શરૂ થઈ ગયેલ છે. જેમાં ટ્રેક્ટર સહાય યોજના, ગોડાઉન લોન સહાય યોજના, તાલપત્રી સહાય યોજના, કલ્ટીવેટર સહાય યોજના, સાફ કટર … Read more