BMC Requirements: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી જાહેર: જાણો સંપૂર્ણ માહિતી.
BMC Requirements: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવેલી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં પોતાની અરજી ઓનલાઇન નોંધાવી શકે છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 21 ઓક્ટોબર 2023 છે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ ની Direct link અહીં મૂકવામાં આવેલી છે. ભાવનગર મહાનગરપાલિકા ભરતી સંસ્થાનું … Read more