નવરાત્રી માટે આરોગ્ય વિભાગની રિવાઇઝ ગાઈડલાઈન જાહેર
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ડોક્ટરે જાહેર કરી ગાઈડલાઈન : રાજ્યમાં વધતા જતા હાર્ટ એટેકના કેસોને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા રિવાઇઝ ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલી છે , ત્યારે ગરબા આયોજકોએ આ ગાઈડલાઈન નું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે અને કરેલી વ્યવસ્થા ની જાણ આરોગ્ય વિભાગને કરવાની રહેશે. રાજ્યમાં હાર્ટ એટેક ના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે … Read more