Paytm UPI યુઝર માટે સારા સમાચાર. RBI એ લીધો મોટો નિર્ણય.
Paytm UPI યુઝર માટે સારા સમાચાર. RBI એ લીધો મોટો નિર્ણય: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા paytm યુપીઆઈ યુઝર્સ માટે ખૂબ મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈ જાહેર કરેલ ગાઈડલાઈન અનુસાર paytm યુપીઆઈ 29 ફેબ્રુઆરી 2024 ના રોજ બંધ થનાર હતું. 29 ફેબ્રુઆરી બાદ પેટીએમ યુઝર્સ ના તમામ ટ્રાન્ઝેક્શન બંધ કરી દેવામાં આવત અને પેટીએમ યુપીઆઈ ની … Read more