PM Kisan yojna: પીએમ કિસાન યોજના 18 માં હપ્તો આ તારીખે જમા થશે, આટલા ખેડૂતોના ખાતામાં નહીં જમા થાય 18 મો હપ્તો, જુઓ લેટેસ્ટ યાદી.
PM Kisan yojna : પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારશ્રી દ્વારા 2019 માં શરૂ કરવામાં આવેલ છે કેન્દ્ર સરકાર ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે વાર્ષિક ₹6,000 ની નાણાકીય સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં પૂરી પાડે છે આ સહાય કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ … Read more