પંચગીની હિલ સ્ટેશન, ગુજરાતને અડીને આવેલું બેસ્ટ સ્ટેશન, ઉનાળામાં લોકોને ફરવાની ફેવરિટ જગ્યા છે.
પંચગીની હિલ સ્ટેશન: Panchgini hill station : ઉનાળાની શરૂઆત થતા જ દરેક લોકો હિલ સ્ટેશન પર ફરવા જવાનું વિચારતા હોય છે, ઉનાળામાં હિલ સ્ટેશન પર ફરવા જવું એ દરેક લોકોનું સપનું હોય છે અને પોતાના પરિવાર સાથે દર વર્ષે તેઓ અવનવી જગ્યાએ હિલ સ્ટેશન પર ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. ગુજરાતમાં અનેક હિલ સ્ટેશન … Read more