આરબીઆઈ ભરતી 2023 આસિસ્ટન્ટની પોસ્ટ માટે બમ્પર ભરતી જાહેરાત આજે જ અરજી કરો
આરબીઆઈ ભરતી 2023: ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સહાયકની 450 ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે નોંધણી શરૂ થઈ ગયેલી છે અરજી કરવાની અંતિમ તારીખ 4 ઓક્ટોબર 2023 છે રસ ધરાવતા લાયક ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલી ડાયરેક્ટર લિંક નીચે મૂકવામાં … Read more