પુષ્પા 2 એ પહેલા દિવસે કરી અધઃ કમાણી: k.g.f અને RRR નો તોડ્યો રેકોર્ડ, છાપ્યા આટલા કરોડ.
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંધાણાની ફિલ્મ પુષ્પા 2 ભારતીય બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે ઓપનિંગ દેના કલેક્શનના મામલે k.g.f chapter 2 અને બાહુબલી ટુ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. એટલું જ નહીં ફિલ્મ એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે તો ચાલો જાણીએ ફિલ્મ પહેલા દિવસે કેટલા કરોડ રૂપિયાની કમાણી … Read more