ઇઝરાયલ-હમાસ જંગ માં 1300 થી વધુ લોકોના મોત
ઇઝરાયલ હમાસ જંગ અપડેટ : ઇઝરાયેલ તરફથી હુમલો કર્યા પછી બંને દેશના કુલ 1300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઇઝરાયેલમાં 700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ગાજામાં 560 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે મીડિયા રિપોર્ટ અનુસાર શનિવારે હમાશે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો ઇઝરાયેલ … Read more