STI વર્ગ -3ની પરીક્ષા સાથે જોડાયેલી તમામ માહિતી આવી સામે, પહેલીવાર આ રીતે યોજાશે પરીક્ષા.
ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ-3 ની ભરતી પરીક્ષા ને લઈને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે 22 ડિસેમ્બરના રોજ યોજનારી આ ભરતી પરીક્ષા માટે કુલ 1.85 લાખ ઉમેદવારો સંમતિ પત્ર ભરવામાં આવ્યા છે. પ્રથમવાર ઉમેદવારોને બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રોમાં કોઈ ગડબડ ન થાય તે માટે આ નિર્ણય … Read more