RPF Recruiment 2024: રેલવે પોલીસ ફોર્સ ભરતી 2024 : 4660 નવી જગ્યા માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.
RPF Recruiment 2024: રેલવે ભરતી બોર્ડ દ્વારા રેલવે સુરક્ષા દળ અને રેલવે સુરક્ષા વિશેષ દળમાં સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલના પદો માટે ભરતી ની જાહેરાત બહાર પાડી છે. રેલ્વેમાં પોલીસની નોકરી કરવા ઈચ્છતા તમે ઉમેદવારો સુધી આ માહિતી વધુને વધુ આગળ શેર કરો. રેલવે ભરતી માં રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી 15 એપ્રિલ 2024 થી 14 … Read more