ikhedut portal પર બાગાયતી ની 35 જેટલી યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, જાણો સંપૂર્ણ માહિતી.
બાગાયતી યોજના 2024 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. વિવિધ યોજનાઓના ઓનલાઈન પોર્ટલ પણ શરૂ છે. અહીં આપણે એવી જ એક કલ્યાણકારી યોજના વિશે વાત કરી રહ્યા છીએ કે જે ખેડૂતોના હિત માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. સરકાર દ્વારા આઇ ખેડુત પોર્ટલ પરથી બાગાયતી વિભાગની … Read more