LIVE: ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ 2026 | જાણો તમારા વોર્ડ અને તાલુકાનું પરિણામ સૌથી પહેલા

આજે (28 એપ્રિલ, 2026) ગુજરાતના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે. સવારના 8:00 વાગ્યાથી રાજ્યભરના મતગણતરી કેન્દ્રો પર કાઉન્ટિંગ શરૂ થઈ ગયું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોના પળેપળના લાઈવ અપડેટ માટે આ પેજ રિફ્રેશ કરતા રહો.
અત્યારની સ્થિતિ (Live Updates)
- સવારે 08:00: પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ.
- સવારે 09:00: EVM ના પ્રથમ વલણોમાં ભાજપ/કોંગ્રેસ/આપ વચ્ચે રસાકસી.
- તાજા સમાચાર:
ઓટોમેટિક લાઈવ રિઝલ્ટ કેવી રીતે જોશો?
જો તમે આ પેજ પર ડાયરેક્ટ સત્તાવાર આંકડા જોવા માંગતા હોવ, તો નીચે આપેલા Live Result Server બટન પર ક્લિક કરો. આ લિંક તમને સીધા રાજ્ય ચૂંટણી આયોગના ડેશબોર્ડ પર લઈ જશે જ્યાં ડેટા ઓટોમેટિક અપડેટ થાય છે.
લાઈવ પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો (Official Dashboard)
(નોંધ: ટ્રાફિક વધુ હોવાને કારણે સત્તાવાર સાઈટ લોડ થવામાં સમય લઈ શકે છે, થોડી રાહ જોવી.)
કઈ બેઠકો પર છે સૌની નજર?
- નવી 9 મહાનગરપાલિકાઓ: નવસારી, આણંદ, અને ગાંધીધામ જેવી નવી મનપામાં કોણ પ્રથમ બોર્ડ બનાવશે?
- જિલ્લા પંચાયત: બનાસકાંઠા, મહેસાણા અને રાજકોટ જિલ્લા પંચાયતમાં કોનું જોર વધુ છે?
- શહેરી દબદબો: અમદાવાદ અને સુરતના વોર્ડમાં અપક્ષ ઉમેદવારો કોઈ ખેલ બગાડશે?
પરિણામ જોવા માટેની સ્ટેપ-બાય-સ્ટેપ રીત:
- સૌ પ્રથમ SEC Gujarat ની વેબસાઈટ પર જાઓ.
- તમારી સંસ્થા પસંદ કરો (દા.ત. નગરપાલિકા અથવા પંચાયત).
- તમારો જિલ્લો અને તાલુકો/વોર્ડ સિલેક્ટ કરો.
- તમારા મનપસંદ ઉમેદવારને કેટલા મત મળ્યા તે લાઈવ જુઓ.
અમે આ આર્ટિકલને દર 15 મિનિટે અપડેટ કરી રહ્યા છીએ. લેટેસ્ટ વિગતો માટે પેજને Refresh (F5) કરતા રહો!
જિલ્લા વાઇસ, નગર પાલિકા વાઇસ રિઝલ્ટ લાઇવ જોવા માટે અહીં ક્લિક કરો
તમારા સીટના ઉમેદવાર વાઈઝ ફોટા સાથે પરિણામ લાઇવ જોવા માટે અહીં ક્લિક કરો
Abp અસ્મિતા પર રિઝલ્ટ લાઇવ જોવા માટે અહીં ક્લિક કરો
Tv 9 ગુજરાતી પર રિઝલ્ટ લાઇવ જોવા માટે અહીં ક્લિક કરો
ઇલેક્શન કમિશન સાઈટ પર જોવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત ચૂંટણી પરિણામ ૨૦૨૬: બધી ચેનલો લાઈવ
VTV Gujarati LIVE
Sandesh News LIVE