WhatsApp ગ્રૂપમાં જોડાવો!

RRB Group D Recruitment 2026

RRB Group D Recruitment 2026: ભારતીય રેલ્વ દ્વારા ગ્રુપ ડી માટે 22,000 થી વધુ જગ્યાઓ માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે. આ ભરતી લગત એલિજલીટી ક્રાઈટેરિયા ઉમર મર્યાદા સિલેબસ સિલેક્શન પ્રોસેસ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ દ્વારા જાણી શકશો.

ભારતીય રેલવેમાં 2026 માટે આરઆરબી ગ્રુપ ડી લેવલ-1 ભરતી ભારતભરમાં મોટાપાયે આયોજિત કરવામાં આવી છે જેમાં લગભગ 22,000 થી વધુ પદો માટે જોબ મેળવવાની ઉત્તમ તક છે, રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

RRB Group D Recruitment 2026

ભારતીય રેલવે બોર્ડ દ્વારા આયોજિત આ ભરતી લેવલ-1 ગ્રુપ ડી પોસ્ટ માટેની છે જેમાં રેલ્વેની ડે ટુ ડે ગ્રાઉન્ડ ઓપરેશન્સ અને મેન્ટેનન્સ તરીકે કામ કરવા ઈચ્છતા કર્મચારીઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. આ ભરતી ઓફિશ્યલી રીતે જાહેર કરવામાં આવી છે અને ઉમેદવારોએ અરજી ઓનલાઇન માધ્યમ દ્વારા જ કરવાની રહેશે.

Eligibility criteria: RRB Group D Recruitment 2026

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે નીચે આપેલ શૈક્ષણિક લાયકાત માંથી કોઈ એક હોવી જરૂરી છે.

  • ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ssc (૧૦ પાસ) પાસ કરેલ હોવું જરૂરી છે.
  • આઈટીઆઈ / એનએસસી પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • કેટલાક ટ્રેડ એપ્રેન્ટશીપ પૂર્ણ કરેલ હોય તે માનીએ છે.
  • એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા ડિગ્રી ને substitude તરીકે માન્ય નથી.

વય મર્યાદા

  • રસ ધરાવતા ઉમેદવારની ઉંમર ૧લી જાન્યુઆરી ૨૦૨૬ ની સ્થિતિએ મર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

આને પણ વાંચો:

વર્ક આસિસ્ટન્ટ વર્ગ ૩ ભરતી 2026 જાહેર, સંપૂર્ણ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં સિલેક્ટ થવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપમાંથી પસાર થવું પડશે

  1. ઓનલાઇન પરીક્ષા CBT computer based test
  2. શારીરિક કસોટી physical efficiency test
  3. ડોક્યુમેન્ટ વેરીફીકેશન
  4. મેડિકલ ફિટનેસ

જે ઉમેદવારો ઓનલાઇન પરીક્ષા અને શારીરિક કસોટીમાં પાસ થશે તેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં હાજર રહી શકશે.

પરીક્ષા પેટર્ન

CBT માં સામાન્ય રીતે નીચે મુજબના વિષયો રહેશે

  • mathematics
  • General intelligence and reasoning
  • General science
  • General awareness and current affair

પગાર ધોરણ

  • આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવારને 18000 રૂપિયા માસિક પગાર ચૂકવવામાં આવશે આ ઉપરાંત અન્ય ભથ્થાઓ પણ મળવાપાત્ર રહેશે

આને પણ વાંચો:

ધોરણ 10 પાસ ઉપર બેંકમાં નવી ભરતી જાહેર, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

અગત્યની તારીખ

  • ઓનલાઇન અરજી શરૂ તારીખ : 31 જાન્યુઆરી 2026 થી
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 02 માર્ચ 2026 (23:59) છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? How to apply for RRB Group D Recruitment 2026

  1. ભારતીય રેલવેની આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://indianrailways.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  2. ઓનલાઇન ફોર્મ માં તમારે તમામ પર્સનલ અને એજ્યુકેશનલ ડિટેલ ભરવાની રહેશે.
  3. ઓનલાઇન માધ્યમથી પેમેન્ટ ચૂકવવાનું થશે.

મહત્વની લીંક

નિષ્કર્ષ

ભારતીય રેલવે બોર્ડમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોનું સપનું સાકાર કરવા માટે રેલવે ભરતી બોર્ડ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, રેલવેમાં જોડાવા માટેની આ એક ખૂબ જ ઉત્તમ તક છે. ઉમેદવારો પાસે હાલ તૈયારી કરવા માટે પૂરતો સમય છે જેથી નિયમિત રીતે મેથેમેટિક્સ અને કરંટ અફેર તેમજ રિઝનિંગ જનરલ અવેરનેસ જનરલ સાયન્સ વગેરે વિષયોનો નિયમિત પ્રિપેરેશન કરો. ફિઝિકલ ફિટનેસ માટે ડેઇલી તૈયારી કરો. અને જ્યારે ઓનલાઇન અરજી શરૂ થયા ત્યારે સમય મર્યાદામાં ઓનલાઇન ફોર્મ ભરો.

આશા છે અહીં મૂકવામાં આવેલ માહિતી તમને ઉપયોગી થશે. માહિતીને આગળ શેર કરો.

સરકારી ભરતી અને સરકારી યોજનાઓ ની નવીનતામાં માહિતી નિયમિત મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવું તેમ જ અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.

Leave a Comment