WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Two Wheeler Sahay Yojana.

દિવ્યાંગ વ્યક્તિઓને ટુવીલ ખરીદવા માટે સહાય યોજના જાહેર :

અસ્થિ વિષયક દિવ્યાંગોને પરિવહનની સુવિધા પૂરી પાડવા માટે ટુ વ્હીલર ખરીદવા સહાય યોજના હેઠળ અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

પાત્રતાનું ધોરણ

  • 40% કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે.

ઉમર મર્યાદા

  • 18 વર્ષથી 50 વર્ષની વચ્ચેના દિવ્યાંગ વ્યક્તિઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

સહાયની રકમ

  • મહત્તમ 25 હજાર રૂપિયા અથવા
  • સ્કુટરની ખરેખર કિંમતના 50% રકમ
  • બેમાંથી જે ઓછું હશે તે ઉમેદવારને મળવાપાત્ર રહેશે.

સહાય વિતરણ

  • સ્કૂટરની ખરીદી અંગેની જિલ્લા અધિકારીની મંજૂરી બાદ લાભાર્થીએ સ્કૂટરની ખરીદી કરવાની રહેશે
  • સ્કૂટરની ખરીદી કર્યા બાદ પુરાવા રજૂ કરવાના રહેશે
  • પુરાવા રજૂ કર્યા બાદ સહાયની રકમ ઉમેદવારના બેંક ખાતામાં સીધી એકાઉન્ટમાં ડીબીટી દ્વારા જમા થશે

અરજી કરવાની છેલ્લી તારીખ

  • આ યોજના અંતર્ગત ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 /11 /2025 છે

અગત્યની લીંક

ઓનલાઇન અરજી કરવા માટે વેબસાઈટ : https://esamajkalyan.gujarat.gov.in/

Thanks for visiting our official website www.edutarst.xyz

Leave a Comment