Friends, all the necessary information regarding how to download UGVCL bill and how to make online payment is given in this article..
What is required to download UGVCL Bill.
You can download the bill in your mobile or computer for which you need to have the customer number.
First of all you have to click on the official website online or go to the official website to download the bell.
After coming to home page readmore will appear below.
In it click on Pay Energy Bill Online.
Clicking on it will open a new page showing different services of UGVCL online payment.
Out of which you have to click on the last bell and payment status on the first number, after which a new page will open.
Read more: UGVCL Bill Download Online.Enter your five or 11 digit customer number in the Enter Customer Number box.
After entering the customer number and security code in the box, click on search, through which all the information of your UGVCL light bill will be displayed..
Now if you want to download the PDF of this bill, click here to download e-bill.
ગુજરાતી માહિતી વાંચો
યુજીવીસીએલ બિલ ડાઉનલોડ ઓનલાઈન
મિત્રો યુજીવીસીએલ બિલ ડાઉનલોડ કેવી રીતે કરવું અને ઓનલાઇન પેમેન્ટ કેવી રીતે કરવું તે લગતે જરૂરી તમામ માહિતી આ આર્ટીકલ માં આપવામાં આવેલી છે
યુ જી વી સી એલ બિલ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ
√તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં બિ લ ડાઉનલોડ કરી શકો છો જેના માટે તમારી પાસે ગ્રાહક નંબર હોવો જોઈએ
√સૌપ્રથમ બેલ ડાઉનલોડ કરવા માટે તમારે ઓનલાઇન ઓફિસિયલ વેબસાઈટ ઉપર ક્લિક કરવાનું રહેશે અથવા તો ઓફિસિયલ વેબસાઈટ માં જવાનું રહેશે
હોમ પેજ આવ્યા બાદ નીચે રીડમોર દેખાશે
તેમાં પે એનર્જી બિલ ઓનલાઇન ઉપર ક્લિક કરો
તેના પર ક્લિક કરતા એક નવું પેજ ઓપન થશે જેમાં યુ જી વી સી એલ ઓનલાઈન પેમેન્ટની અલગ અલગ સેવાઓ બતાવશે
જેમાંથી પહેલા નંબર પર આવેલ લાસ્ટ બેલ એન્ડ પેમેન્ટ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ફરી એક નવું પેજ ઓપન થશે જેમાં
એન્ટર કસ્ટમર નંબર ના બોક્સમાં પાંચ અથવા 11 નંબરનો તમારો ગ્રાહક નંબર દાખલ કરો
બોક્સમાં ગ્રાહક નંબર અને સિક્યુરિટી કોડ નાખ્યા બાદ સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે જેના દ્વારા તમારું યુજીવીસીએલ લાઈટ બિલ ની તમામ માહિતી દેખાશે
હવે તમે આ બિલની પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો ક્લિક હિયર ટુ ડાઉનલોડ ઈ બીલ ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ પાંચ (5) કંપનીઓ વીજ પુરવઠો વિતરણ કરે છે. નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.
વીજ વિતરણ કરતી કંપનીનું નામ | વેબસાઈટની લિંક |
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) | Click Here |
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) | Click Here |
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) | Click Here |
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) | Click Here |
Torrent Power | Click Here |
Gujarat Vij Company Lists