Now you don’t need to wait for your bill to arrive at your home, here you can check your bill information online at home i.e. how much your bill has arrived this month and also pay this bill online at home. There is no need for you to go to DGVCL office and stand in line as all necessary information is provided in this article..
How to Download DGVCL Bill.
The bill of Dakshin Gujarat Electricity Company Limited can be viewed online or can also be downloaded. Following is the information on how to download dgvcl bill..
First you have to open the official website of DGVCL.
Then the customer corner will appear on the homepage. In which you have to click on view latest bill detail.
Now a new page will open in front of you where DGVCL Bill Detail is written click on it.
In which you have to enter customer number for LT customer and verification code.
After entering the customer number and security code in the box, click on search.
All the details of your DGVCL light bill will be open in front of you.
Now if you want to download pdf of this bill then click here to download ebill.
How to make online payment.
You can make online payment through various means like amazon google pay, here is the necessary information regarding how to make online payment through the official website of DGVCL..
First open the official website of DGVCL.
From the menu button on the top line, click on Online Payment.
A payment page will open in front of you where it says click to pay via paytm or bill dash below click on it.
Now a new page of payment will open in front of you in which quick payment portal in which below is your 11 digit customer number and below captcha code enter it and click on check customer number then payment option will open in front of you from there you can choose the method of your choice through various payment methods. You can make payment through it.
ગુજરાતી માહિતી વાંચો
ડીજીવીસીએલ બિલ ડાઉનલોડ ઓનલાઈન
તમારે હવે તમારા બિલની ઘરે આવવાની રાહ જોવાની જરૂરિયાત નથી અહીં ઓફિશ્યલી માધ્યમથી તમે ઘરે બેઠા તમારા બિલની માહિતી એટલે કે તમારું બિલ આ મહિને કેટલું આવ્યું છે તે ઓનલાઈન ચેક કરી શકો છો તેમ જ આ બિલને ઓનલાઈન પેમેન્ટ પણ તમે ઘરે બેઠા જ કરી શકો છો તેના માટે તમારે ડીજીવીસીએલ ની ઓફિસે જવાની અને લાઈનમાં ઊભું રહેવાની કોઈ જ જરૂર નથી જે લગત તમામ જરૂરી જાણકારી આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે
હાઉ ટુ ડાઉનલોડ ડીજીવીસીએલ બિલ
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ નું બિલ ઓનલાઇન જોઈ શકાય છે અથવા ડાઉનલોડ પણ કરી શકાય છે કેવી રીતે dgvcl બિલ ડાઉનલોડ કરવું તેની માહિતી નીચે મુજબ છે
સૌપ્રથમ તમારે ડીજીવીસીએલ ની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે
ત્યારબાદ હોમપેજ ઉપર કસ્ટમર કોર્નર દેખાશે. જેમાં વ્યુ લેટેસ્ટ બિલ ડીટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે
હવે તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં ડીજીવીસીએલ બિલ ડીટેલ લખેલું હશે તેના ઉપર ક્લિક કરો
જેમાં તમારે કસ્ટમર નંબર ફોર એલટી કસ્ટમર અને વેરિફિકેશન કોડ દાખલ કરવાનો રહેશે
બોક્સમાં ગ્રાહક નંબર અને સિક્યુરિટી કોડ દાખલ કર્યા બાદ સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે
તમારા ડીજીવીસીએલ લાઈટ બિલ ની તમામ માહિતી તમારી સામે ઓપન થશે
હવે તમે આ બિલની pdf ડાઉનલોડ કરવા માગતા હોવ તો ક્લિક હિયર ટુ ડાઉનલોડ ઈબીલ ઉપર ક્લિક કરો
ઓનલાઇન પેમેન્ટ કેવી રીતે કરવું
તમે ઓનલાઇન પેમેન્ટ amazon google pay વિવિધ માધ્યમોથી કરી શકો છો અહીં તમારે ડીજીવીસીએલ ની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન પેમેન્ટ કેવી રીતે કરવું તે લગત જરૂરી માહિતી નીચે મુજબ છે
સૌપ્રથમ ડીજીવીસીએલ ની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરો
ઉપર લાઈનમાં આવેલા મેનુ બટનમાંથી ઓનલાઇન પેમેન્ટ લખેલ ઉપર ક્લિક કરો
તમારી સામે પેમેન્ટનું એક પેજ ઓપન થશે જેમાં નીચે paytm અથવા બિલ ડેશ દ્વારા ચુકવણી માટે ક્લિક કરો તેવું લખેલું હશે તેના ઉપર ક્લિક કરો
હવે તમારી સામે પેમેન્ટનું એક નવું પેજ ઓપન થશે જેમાં ક્વિક પેમેન્ટ પોર્ટલ જેમાં નીચે તમારો 11 અંક નો કસ્ટમર નંબર અને નીચે કેપ્ચા કોડ હશે તેને દાખલ કરી ચેક કસ્ટમર નંબર ઉપર ક્લિક કરતા તમારી સામે પેમેન્ટનું ઓપ્શન ઓપન થશે ત્યાંથી તમે વિવિધ પેમેન્ટના માધ્યમથી તમને જે માધ્યમ પસંદ હોય તેના દ્વારા તમે પેમેન્ટ કરી શકશો.
ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ પાંચ (5) કંપનીઓ વીજ પુરવઠો વિતરણ કરે છે. નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.
વીજ વિતરણ કરતી કંપનીનું નામ | વેબસાઈટની લિંક |
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) | Click Here |
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) | Click Here |
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) | Click Here |
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) | Click Here |
Torrent Power | Click Here |
Gujarat Vij Company Lists
1 thought on “DGVCL Bill Download Online.”