સરકારી કર્મચારીઓ માટે ઉપયોગી વિવિધ પરિપત્ર
નમસ્કાર વાચક મિત્રો,
આ પેઈજ પર ગુજરાત રાજ્ય ના સરકારી કર્મચારીઓ ને ઉપયોગી થાય તેવા અગત્યના પરિપત્રો મુકવામાં આવશે… જેને સહેલાઈથી વાંચી તેમજ ડાઉનલોડ કરી શકાશે. અહીં ડેઇલી ધોરણે પરિપત્રો મૂકવામાં આવશે જેથી આ સાઈટની નિયમિત મુલાકાત લેતા રહેવું તેમજ આપની જરૂરિયાત મુજબ જે પરિપત્ર જોઈતા હોય તે નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં લખી મોકલવું જેથી સમય મળ્યે અહીં તે પરિપત્ર મુકવામાં આવશે.
ધન્યવાદ..
વિગત | download |
ફિક્સ પગાર ના કર્મચારીઓ માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કાર્યવિન્ત કરવા અંગેનો પરિપત્ર | Download this item |
ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002 પરિપત્ર | Download this item |
📌979 સરકારી ઠરાવો ની pdf download કરવા અહીં ક્લીક કરો |
Download this item |
ઉચ્ચતર પગાર ધોરણ પરિપત્ર | Download this item |
પ્રા.શિક્ષકો નું મહેકમ ૩૧/૦૭/૨૦૨૨ ની સ્થિતિએ મંજૂર કરવા બાબતનો પરિપત્ર તા: 05/09/2022 | Download this item |
ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002 પરિપત્ર | Download this item |
ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર કર્મચારી ના આશ્રિત કુટુંબ ને ઉચ્ચ નાણાકીય સહાય ચૂકવા બાબતનો પરિપત્ર | Download this item |
ગુજરાત મુલ્કી સેવા રજા ના નિયમો 2002 પરિપત્ર |
Download this item |
વધ પરત બદલી કેમ્પનું આયોજન કરવા બાબત પરિપત્ર તા.8/9/2022 | Download this item |
ગુજરાત મુલ્કી સેવા મુસાફરી ભથ્થા ના નિયમો 2002 પરિપત્ર | Download this item |
ખાતાકીય પરીક્ષા આપવા બાબત લેટેસ્ટ પરિપત્ર 1.12.2022 | Download this item |
ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર એપ ડાઉનલોડ કરો – વર્ષ 2023
|
Download this item |
ફિક્સ પગારના કર્મચારીઓ માટે મેડિકલ રજા અંગે પરિપત્ર |
Download this item |
જૂથ વીમા અંગે પરિપત્ર | Download this item |
300 રજા નું રોકડ રૂપાંતર બાબત પરિપત્ર | Download this item |
ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામેલ કર્મચારીઓ ના કુટુંબ ને ઉચ્ચક સહાય બાબત પરિપત્ર | Download this item |
સિનિયોરિટી કેમ ગણવી તે બાબત પરિપત્ર
|
Download this item |
CPF આખરી ઉપાડ ફોર્મ અને પરિપત્ર |
Download this item |
સરકારી કર્મચારીઓ માટે તબીબી સહાય પરિપત્ર | Download this item |
CPF ખાતા માંથી પૈસા ઉપાડવા બાબત પરિપત્ર | Download this item |
ફિક્સ પગારના કર્મચારીઓ માટે 2006 થી 2019 સુધીના તમામ પરિપત્રો ની એક pdf | Download this item |
|
Download this item |
ચૂંટણીમાં કરેલ કામગીરીનું મહેનતાણું ચૂકવવા બાબત પરીપત્ર માટે પરિપત્ર 11-01-2023 | અહી ક્લિક કરો |
આચાર્યની ખાલી જગ્યાની માહિતી મોકલવા બાબત | અહી ક્લિક કરો |
જૂની પેન્શન યોજના અંગે ત્રણ ફોર્મ્યુલા | અહી ક્લિક કરો |
Ccc મુક્તિ પરિપત્ર મોકલો
Divali vekeshn
Aaroupnamu ketla time ma issu karvanu hoy
Suspend karel hoy te kissa ma
ક્યાં વિભાગ માં ???
Yes diwali raja
દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણનો પરિપત્ર મોકલો
8980140040
શૈક્ષણિક કેલેન્ડર વર્ષ-2022 મુકેલ છે.
દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણનો પરિપત્ર એડ કરેલ છે..
ગ્રાન્ટેડ શાળામાં નોકરી સળંગ ગણીને નવ વર્ષે ઉ. પ. ધો.નો પરિપત્ર હોય તો મોકલો
9727618327
Ok i will