WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Panjab and Sind Bank LBO Bharti 2026

પંજાબ અને સિંધ બેંકમાં લોકલ બ્રાન્ચ ઓફિસર ની નવી ભરતી જાહેર: પંજાબ અને સિંધ બેંકમાં લોકલ બ્રાન્ચ ઓફિસરની 1000 નવી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, વિવિધ રાજ્યોમાં કુલ 1000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે જેમાં ગુજરાતમાં 125 જગ્યાઓ માટે ભરતી થનાર છે. યોગ્ય લાયકાત ધરાવતા અને બેંક ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે આ એક ગોલ્ડન તક છે. ઉમેદવારોએ સમય મર્યાદામાં ઓનલાઇન મોડ થી સત્તાવાર વેબસાઈટ https://punjabandsind.bank.in/ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની સત્તાવાર વેબસાઈટની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે ઉમેદવારો અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકશે.

પંજાબ એન્ડ બેંક ભરતી 2026 વિશે વિગતવાર માહિતી જેમકે ઉમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઇન અરજી ક્યારથી શરૂ થશે તેમજ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે, તેથી રસ ધરાવતા ઉમેદવારોને વિનંતી છે કે આ આર્ટીકલ ને અંત સુધી વાંચે.

પંજાબ એન્ડ બેંક ભરતી 2026

ઓર્ગેનાઈઝેશનPSB પંજાબ એન્ડ સિંધ બેન્ક
પોસ્ટલોકલ બ્રાન્ચ ઓફિસર
કુલ જગ્યા1000
ગુજરાતમાં જગ્યા125
એપ્લિકેશન મોડઓનલાઇન
વેબસાઈટhttps://punjabandsind.bank.in/

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર કોઈપણ સ્ક્રીનથી ગ્રેજ્યુએશન પાસ કરેલ હોવા જોઈએ
  • આ ઉપરાંત ઓછામાં ઓછો 18 મહિનાનો પોસ્ટ કોલિફિકેશન બ્રાન્ચ નો અનુભવ ઓફિસર તરીકેનો કોઈ પણ કોમર્શિયલ બેંક અથવા રિજનલ રૂરલ બેંકનો હોવો જોઈએ.

ઉમર મર્યાદા

  • મિનિમમ ઉંમર મર્યાદા 20 વર્ષ
  • મેક્સિમમ ઉંમર મર્યાદા 30 વર્ષ
  • ઉમેદવારોનો જન્મ 2 માર્ચ 1996 અને 1 માર્ચ 2006 ની વચ્ચે થયેલ હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે .
  • અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે

અરજી ફી

  • જનરલ કેટેગરી: 850 રૂપિયા
  • ઇ ડબલ્યુ એસ કેટેગરી: 850 રૂપિયા
  • ઓબીસી કેટેગરી: 850 રૂપિયા
  • એસસી એસટી અને પીડબ્લ્યુબીડી કેટેગરી: ₹100

પગાર ધોરણ

  • આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવારને માસિક પગાર રૂપિયા 48480-85920 ચૂકવવામાં આવશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  1. સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવું https://punjabandsind.bank.in/
  2. ત્યારબાદ રિક્રુમેન્ટ સેક્શન પર જઈ એલ બી ઓ રિક્વાયરમેન્ટ પર ક્લિક કરવું
  3. ન્યુ રજીસ્ટ્રેશન પર જઈ રજીસ્ટ્રેશન કરો અને લોગીન થાઓ
  4. ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો
  5. ત્યારબાદ ફોટોગ્રાફ સિગ્નેચર અપલોડ કરો
  6. શૈક્ષણિકતા લાયકાત પ્રમાણપત્રો અપલોડ કરો
  7. અરજી ફી ભરો
  8. ફોર્મને સબમિટ કરો અને પ્રિન્ટ મેળવો

અગત્યની લીંક

સત્તાવાર નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

અગત્યની તારીખ

  • નોટિફિકેશન રિલીઝ થયા તારીખ 30 માર્ચ 2026
  • ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ 31 માર્ચ 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2026

Leave a Comment