CGL,CHSL,MTS સહિતની પરીક્ષાઓની Tentative તારીખો જાહેર: જાણો સંપૂર્ણ માહિતી
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 2026- 27 ના વર્ષ માટેની ટેન્ટેટીવ પરીક્ષા નું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવેલું છે. સરકારી નોકરીની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. આ કેલેન્ડરમાં આવનાર વર્ષ દરમિયાન સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવતી તમામ મુખ્ય પરીક્ષાઓ ની સંભવિત તારીખ અને સમયગાળા વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે જેથી એસપીરેન્ટ્સ પોતાની તૈયારી એડવાન્સમાં પ્લાન કરી શકે. અને પરીક્ષાને અનુરૂપ વધુને વધુ સારી તૈયારી કરી શકે.

સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષાઓ ક્યારે યોજાશે?
- એક્ઝામ સર્કલની શરૂઆત મેં 2026
- એક્ઝામ સર્કલ નો અંત માર્ચ 2027
- નોંધ આ તારીખ અંદાજિત છે, જે ઓફિશિયલ નોટિફિકેશન મુજબ બદલાઈ શકે છે.
આ ટાઈમ લાઈન ઉમેદવારોને વર્ષ 202627 માં આવનાર પરીક્ષાઓ માટે એડવાન્સમાં પ્રિપેરેશનની સ્ટેટેજી બનાવવા માટે ખૂબ જ મદદરૂપ બનશે.
આને પણ વાંચો
પીએમ સ્વનિધિ યોજના દ્વારા મેળવો 50000 રૂપિયાની લોન: સંપૂર્ણ માહિતી વાંચો અહીં ક્લિક કરો
સ્ટાફ સિલેક્શન કમિશનની મુખ્ય પરીક્ષાઓ ની યાદી
સ્ટાફ સિલેક્શન કમિશન એક્ઝામ કેલેન્ડર 2026- 27 માં નીચે મુજબની મહત્વપૂર્ણ પરીક્ષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- SSC combined graduate level CGL
- SSC combined higher secondary level CHSL
- SSC junior engineer je
- SSC stenographer grade c and d
- SSC combined Hindi translator exam
- SSC multitasking staff MTS and havaldar exam
- Limited department competitive exams:
- JSA LDC
- SSA UDC
- ASO grade exams
આ પરીક્ષાઓ દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટસ અને ઓફિસમાં ભરતી કરવામાં આવે છે.
આને પણ વાંચો:
પ્રધાનમંત્રી આવાસ યોજના 2026 સંપૂર્ણ માહિતી: જાણો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો.
ઉમેદવારો માટે અગત્યની સૂચના:
- રેગ્યુલર સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિસિયલ વેબસાઈટ http://ssc.nic.in/ ને ચેક કરતા રહેવું
- ઓફિસિયલ નોટિફિકેશન આવ્યા બાદ ડેટ કન્ફર્મ કરવી
- સિલેબસ અને એક્ઝામ પેટર્ન અનુસાર પ્રિપેરેશન શરૂ કરો
અગત્યની લીંક:
ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા 30,000 થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર: વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો