WhatsApp ગ્રૂપમાં જોડાવો!

High court of gujrat driver bharti 2025

High court of gujrat driver bharti 2025: ગુજરાત હાઇકોર્ટ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. ગુજરાત હાઇકોર્ટમાં ડ્રાઇવરની ખાલી પડેલી 86 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ નિયત સમયે મર્યાદા માં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગુજરાત હાઇકોર્ટ ડ્રાઇવર ભરતી 2025 અંગે તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ, ઓનલાઈન અરજી કરવાની અગત્યની તારીખ, તેમજ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે.

High court of gujrat driver bharti 2025

ભરતી સંસ્થા ગુજરાત હાઇકોર્ટ
પોસ્ટ ડ્રાઇવર
જગ્યા86
અરજી મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 6 જૂન 2025
વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in/

અગત્યની તારીખ

  • નોટિફિકેશન જાહેર થયા તારીખ :- 14/05/2025
  • ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ :- 16/05/2025
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ :- 06/06/2025
  • લેખિત પરીક્ષા :- 06/07/2025

📌કેટેગરી વાઇસ ખાલી જગ્યાઓની વિગત

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડ્રાઇવરની કુલ 86 ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં કેટેગરી વાયર છે જગ્યાઓ નીચે મુજબ છે.

કેટેગરી ટોટલ જગ્યા મહિલા રિઝર્વ જગ્યા
જનરલ 6408
એસ સી 0400
એસ ટી 0501
SEBC 1200
EWS 0100

📌Eligibility Criteria

To be eligible for the Driver post, candidates must fulfill the following conditions as of the last date of application:

📚 Educational Qualification

  • Passed 12th Class or equivalent from a recognized board.
  • Must hold a valid Light and/or Heavy Motor Vehicle Driving License, issued at least 3 years prior.
  • Knowledge of traffic signs, road signals, basic vehicle maintenance and repair is required.
  • Preference will be given to candidates skilled in vehicle mechanics.

📏 Physical Standards

Candidate TypeMinimum HeightChest (Expanded)
Male (General)162 cmMin. 84 cm
Male (ST)158 cmMin. 84 cm
Female (General)158 cmNot Applicable
Female (ST)155 cmNot Applicable
  • Must have clear vision (with or without glasses) and be free from colour blindness or other eye defects.
  • Must not have squint, night blindness, or monocular vision.

💻 Computer Knowledge

  • Must have basic computer knowledge as per GAD Notification dated 13-08-2008.

🗣️ Language Skills

  • Must be proficient in English, Gujarati, and Hindi

ઉંમર મર્યાદા

  • લઘુતમ ઉંમર મર્યાદા :- 23 વર્ષ
  • મહત્તમ ઉંમર મર્યાદા :- 33 વર્ષ

ઉંમર છૂટછાટ

કેટેગરી ઉંમર છૂટછાટ
SC/ST/SEBC/EWS5 YEARS
fimale candidate 5 years
ex- serviceman3 years

📌અરજી ફી

  • જનરલ :- ₹1000+ બેન્ક ચાર્જ
  • SC/ST/SEBC/EWS :- ₹500+ બેન્ક ચાર્જ

📌ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત હાઇકોર્ટ ડ્રાઇવરની ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં નીચે મુજબના સ્ટેપ અનુસાર રહેશે
  • સૌપ્રથમ હાઇકોર્ટની સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in/ પર જવાનું થશે
  • તેમાં અપ્લાય ઓનલાઇન પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારી તમામ માહિતી ભરવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના થશે
  • ત્યારબાદ અરજીની ફી ભરવાની રહેશે
  • અરજી ફોર્મ અને અરજીની ફી ભરાઈ ગયા બાદ અરજીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • અને ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ મેળવવી.

🔗 Important Links

ActionLink
👉 Apply OnlineClick Here
📄 Official NotificationClick Here
📌More job info Click Here

🗓️ Important Dates

EventDate
🔔 Start Date to Apply16 May 2025 (12:00 PM)
⏳ Last Date to Apply06 June 2025 (11:59 PM)
✍️ Written Exam06 July 2025
🚗 Driving TestAugust 2025 (Tentative)

Leave a Comment