GPSSB Bharti 2025 / વર્ક આસિસ્ટન્ટ, ટ્રેસર ભરતી 2025 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસરની નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસરની આ ભરતી ની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, તેમજ ઓનલાઈન અરજી શરૂ થયા તારીખ અને અંતિમ તારીખ તેમજ ઓનલાઈન અરજી કરવાની માહિતી અને કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓ અને તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે…. તો ઉમેદવારોને ભલામણ છે કે આર્ટીકલ ને અંત સુધી જરૂર વાંચે.
📌Key Highlights : GPSSB Bharti 2025
ભરતી સંસ્થા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પોસ્ટ
વર્ક આસિસ્ટન્ટ, ટ્રેસર
ખાલી જગ્યાઓ
1239
એપ્લિકેશન મોડ
ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ
10 જૂન 2025
વેબસાઈટ
https://gpssb.gujarat.gov.in/
🕰️અગત્યની તારીખ
નોટિફિકેશન જાહેર થયા તારીખ:- 16 મે 2025
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ :- 17 મે 2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ :- 10 જૂન 2025
એક્ઝામ ફી પેમેન્ટ તારીખ :- 22 મે 2025 થી 10 જૂન 2025 સુધી ( Via SBI ePay )
📌ખાલી જગ્યાઓની કેટેગરી વાઇઝ માહિતી
✅વર્ક આસિસ્ટન્ટ
કેટેગરી
ખાલી જગ્યાઓ
જનરલ
456
EWS
84
SEBC
256
SC
53
ST
145
PwD
52
ex – serviceman
88
total
994
✅ટ્રેસર
કેટેગરી
ખાલી જગ્યાઓ
જનરલ
148
EWS
12
SEBC
57
SC
6
ST
22
PwD
16
ex – serviceman
10
total
245
🔍શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા
શૈક્ષણિક લાયકાત અને ઉંમર માર્યાદા ની વિગતવાર માહિતી વાંચવા માટે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી તેમની સૂચનાઓને ધ્યાનપૂર્વક વાંચો.
📌અરજી પ્રોસેસ
સૌપ્રથમ ઓજસ ની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું
તેમાં ઉપર કરિયર સેક્શનમાં જઈ અપ્લાય નાવ બટન પર ક્લિક કરવું
હવે ઓજસ પર જેટલી સરકારી ભરતીઓ શરૂ હશે તેની તમામ માહિતી મળી જશે જેમાં વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસરની ભરતી ઉપર ક્લિક કરવું.
અરજી ફોર્મ માં ખુલશે તેમાં તમારે તમામ માહિતી ભરો.
જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો.
અરજીની ફી ઓનલાઈન માધ્યમથી ભરો.
અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ મેળવો.
વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસરની આ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલા નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવું.. અહીં શોર્ટ નોટિફિકેશન મૂકવામાં આવેલું છે, ડિટેલ નોટિફિકેશન માટે સત્તાવાર વેબસાઈટ ઉપર આપેલ છે તેની વિઝીટ કરી અને ધ્યાનપૂર્વક નોટિફિકેશન ને વાંચવું.