એક એવું ક્યુ ફળ છે જેના બીજ ફળની અંદર નહીં પણ બહાર હોય છે 90% લોકો નથી જાણતા તેનો સાચો જવાબ.
સફરજન કેળા નારંગી પપૈયા દાડમ જામફળ નાસપતિ બધામાં બીજ ચોક્કસ જોવા મળે છે પરંતુ આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવી રહ્યા છીએ જેના બીજ હોતા નથી.
ઇન્ડિયામાં અનેક પ્રકારના ફળો જોવા મળે છે જેનું ઉત્પાદન પણ મોટા પાયે થાય છે ઘણા બધા ફળો એવા છે કે જે શરીરને ખૂબ જ ફાયદાકારક હોય છે જેમાંથી વિટામિન એ વિટામિન સી અને સારા પ્રમાણમાં ખનીજ તત્વો મળી આવે છે ઘણીવાર ફળના બીજ પણ એટલા જ ફાયદાકારક હોય છે.
શું તમે જાણો છો કે એકમાત્ર એવું ફળ છે જેના બીજ અંદર નહીં પણ બહાર હોય છે. સફરજન કેળા નારંગી પપૈયા દાડમ જામફળ નાસપતિ વગેરે તમે કોઈપણ ફળનું નામ લઇ લો બધામાં બીજ હોય છે અને તે ફળની અંદર હોય છે.
સૌપ્રથમ અમે તમને જણાવી દઈએ કે આ ફળમાં હાજર વિટામિન સી પેટ સાફ કરવા માટે ખૂબ જ મદદ કરે છે લોકો આ ફળને ખૂબ જ સ્વાદુથી ખાય છે એટલે કે આ કોઈ વૈભવી કે મોંઘું પડ નથી પણ બજારમાં સામાન્ય રીતે ઉપલબ્ધ છે પરંતુ મોટાભાગના લોકોને ખબર જ નથી કે એની અંદર બીજ હોતા નથી.
હાફળ ગેસ અને એસિડિટી માટે શ્રેષ્ઠ ઈલાજ માનવામાં આવે છે જે મોટાભાગે યુરોપ અમેરિકા બ્રિટન ફ્રાન્સ જેવા દેશોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ઇન્ડિયા ની વાત કરીએ તો મહાબળેશ્વરમાં આ ફળ ખૂબ જ સારી ગુણવત્તા વાળું મળે છે.
જો તમને હજુ ખ્યાલ ન આવ્યો હોય તો વધુ એક હિન્ટ આપી દઈએ આ ફળ લાલ રંગનું હોય છે જે બાળકોમાં ખૂબ જ પ્રિય છે આ ફળનું નામ છે સ્ટ્રોબેરી..

આ સુંદર લાલ ફળ ના બીજ અંદર નથી હોતા પણ બહારની છાલ પર જોડાયેલા હોય છે તેના બીજ કાઢવામાં આવતા નથી પણ ખાવામાં આવે છે આ બીજમાંથી વધુ સ્ટ્રોબેરીના છોડ ઉગાડી શકાય છે.
Also read : વેકેશનના સમયગાળામાં ઘરે બેસી સ્પોકન ઇંગલિશ કોર્સ કરવા માટેની બેસ્ટ એપ્લિકેશન
બીજી ખાસ વાત એ છે કે સ્ટ્રોબેરીમાં ફક્ત એક જ નહીં પરંતુ લગભગ 100 થી 200 જેટલા બીજ હોય છે. ઇઝરાયેલનું રાષ્ટ્રીય ફળ છે. સ્ટ્રોબેરી ખાવાના અનેક ફાયદાઓ છે જેમ કે સ્ટ્રોબેરીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇનલેમેટરી હોય છે જે તણાવ દૂર કરવામાં મદદરૂપ થાય છે આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશરને સમસ્યાથી પીડાતા વૃદ્ધો માટે પણ સ્ટ્રોબેરીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
દાદીમાના ઘરેલુ ઉપચાર ની પીડીએફ | અહીં ક્લિક કરો |
આયુર્વેદિક ઉપચાર બુક | અહીં ક્લિક કરો |
