WhatsApp ગ્રૂપમાં જોડાવો!

BOB Recruiment 2025

BOB Recruiment 2025: બેંક ઓફ બરોડા માં ઓફિસ આસિસ્ટન્ટ ( પટાવાળા ) ની ખાલી પડેલી 500 જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. bank of baroda ની આ ભરતી લાગત વધુ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, ઉંમર મર્યાદા, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની અગત્યની તારીખ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં આપવામાં આવેલી છે. ઈચ્છુક ઉમેદવારોને ભલામણ છે કે આ આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચે.

BOB Recruiment 2025

ભરતી સંસ્થા bank of baroda
પોસ્ટ ઓફિસ આસિસ્ટન્ટ
જગ્યા 500
અરજી મોડ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 23 મે 2025
ઓફિસિયલ વેબસાઈટ https://www.bankofbaroda.in

📌પોસ્ટનું નામ : ઓફિસ આસિસ્ટન્ટ ( પ્યુન )

📌ટોટલ જગ્યા: 500

📌શૈક્ષણિક લાયકાત

  • આ ભરતીમાં ધોરણ 10 પાસ થયેલ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

📌સ્ટેટ વાઇઝ ખાલી જગ્યાઓ ની માહિતી

📌ઉમર મર્યાદા

  • આ ભરતીમાં લઘુતમ ઉંમર મર્યાદા 18 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 26 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ઉપલી વય છૂટછાટ મળવાપાત્ર રહેશે.

📌પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા નીચે મુજબની રહેશે
  • લેખિત પરીક્ષા (100 માર્ક્સની 80 મિનીટ )
  • લોકલ લેંગ્વેજ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ તપાસ

📌ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. સૌપ્રથમ bank of baroda ની સત્તાવાર વેબસાઈટ https://www.bankofbaroda.in પર જવું
  2. અહીં કરિયર સેક્શનમાં જઈ ઓફિસ આસિસ્ટન્ટ ભરતી સામે આપેલ અપલાય ના બટન ઉપર ક્લિક કરવું.
  3. ત્યારબાદ અરજી ફોર્મ માં જરૂરી તમામ માહિતી ભરવી
  4. ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવા
  5. અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરી ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ કાઢી લેવી.

👉અગત્યની લિંક

નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો

👍અગત્યની તારીખ

  • અરજી શરૂ થયા તારીખ : 03-05-2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 23-05-2025

Leave a Comment