WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત મેટ્રોમાં મોટી ભરતી જાહેર

ગુજરાત મેટ્રો ભરતી 2025: મેટ્રો ભરતી ની રાહ જોતા યુવાનો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મેટ્રોમાં વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારો એ 21 એપ્રિલ 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી લગત અન્ય તમામ માહિતી જેમ કે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, ઓનલાઇન અરજી કરવાની તારીખ, ઓફિસિયલ વેબસાઈટ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે.

ગુજરાત મેટ્રો ભરતી 2025

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

પસંદગી પ્રક્રિયા

ડોક્યુમેન્ટ લિસ્ટ

અગત્યની લિંક

Read NotificationView Here
Apply OnlineClick Here

નોંધ ઉમેદવારોને ભલામણ છે કે ઓનલાઇન અરજી કરતાં પહેલાં અહીં આપેલ સત્તાવાર નોટિફિકેશનની સુચનાઓને ધ્યાનપૂર્વક વાંચે

Leave a Comment