GSSSB Exam: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી – અધિક્ષકની મુખ્ય પરીક્ષા ના કાર્યક્રમની જાહેરાત કરી છે.
કઈ તારીખે છે મુખ્ય પરીક્ષા?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નાણા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતામાં સબ ઓડિટર અને હિસાબનીસ સહિતના પદ પર કુલ 266 જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તેની પ્રિલિમ પરીક્ષા લેવાયા બાદ હવે મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે, મુખ્ય પરીક્ષા તારીખ 18 અને 19 ફેબ્રુઆરી 2025 ના રોજ મંડળ દ્વારા યોજાશે.
કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે?
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી મંડળની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે, આથી ઉમેદવારોએ સમયાંતરે મંડળની સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/Index જોતા રહેવું.
અગત્યની લીંક
GSSSB ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
અન્ય ભરતી ની માહિતી માટે | અહીં ક્લિક કરો |
આને પણ વાંચો
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના જાહેર: આ યોજનાની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
જાતિ નો દાખલો ઓનલાઈન મેળવવા માટે શું પ્રોસેસ કરવી પડ? વિગતે માહિતી વાંચવા અહીં ક્લિક કરો.