WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SBI પ્રોબેશનરી ઓફિસર ભરતી જાહેર :600 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર, અહીંથી વાંચો સંપૂર્ણ માહિતી.

SBI Probetionary officer Recruiment 2024, SBI PO Recruiment, એસબીઆઇ પ્રોફેશનરી ઓફિસર ભરતી.

state bank of india દ્વારા પ્રોફેશનરી ઓફિસર ની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે, નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર કુલ 600 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડેલી છે, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી આ ભરતી માટે પસંદગી કરવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

પ્રોફેશનરી ઓફિસરની આ ભરતી માટે અન્ય માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત , અરજી કરવાની અગત્યની તારીખ, અરજી ફી, તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી આ લેખમાં આપવામાં આવેલી છે. ઈચ્છુક ઉમેદવારોને ભલામણ છે કે આર્ટિકલને અંત સુધી અવશ્ય વાંચે.

SBI PO Recruiment 2024

સંસ્થા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
પોસ્ટ પ્રોબેશનરી ઓફિસર
જગ્યા600
એપ્લિકેશન મોડ ઓનલાઇન
અરજી શરૂ થયા તારીખ 27 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2025
વેબસાઈટhttps://sbi.co.in

શૈક્ષણિક લાયકાત :

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પ્રોફેશનરી ઓફિસરની આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવાર ગ્રેજ્યુએશન કરેલ હોવા જોઈએ. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2025 છે, ઈચ્છુક ઉમેદવારે ડેડ લાઈન પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

વય મર્યાદા :

આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારને લઘુત્તમ વયમર્યાદા 21 વર્ષ અને મહત્તમ વહી મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. ( ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2024 મુજબ કરવાની રહેશે )

વય મર્યાદા ની વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવું.

અરજી ફી :

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પ્રોફેશનરી ઓફિસર ની આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ નીચે મુજબની અરજી ફી ભરવાની રહેશે. આ અરજી ફી ઓનલાઇન માધ્યમ ( ક્રેડિટ કાર્ડ /ડેબિટ કાર્ડ /નેટ બેન્કિંગ )થી ભરવાની રહેશે.

કેટેગરી અરજી ફી
જનરલ / OBC / EWS ₹750
SC / ST / PwBD નીલ

સિલેક્શન પ્રોસેસ :

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કુલ ત્રણ ફેસમાં કરવામાં આવશે

  1. પ્રિલીમ્સ પરીક્ષા : ઓબ્જેકટીવ ટાઈપના કુલ 100 પ્રશ્નો હશે અને એક કલાકનો સમય મળશે.
  2. મેઈન્સ પરીક્ષા: પ્રિલિમ્સ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને મેઇન પરીક્ષા આપવાની રહેશે.
  3. ઇન્ટરવ્યૂ : પ્રિલિમ્સ અને મેન્સ બંને પરીક્ષા પાસ થઈ મેરીટમાં આવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
  4. ફાઇનલ મેરીટ લીસ્ટ : પાસ થયેલ તમામ ઉમેદવારોનું ફાઇનલ મેરીટ લિસ્ટ બનશે આમ આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરીટ ના આધારે કરવામાં આવશે.

કેવી હશે પરીક્ષાની પેટન?

પ્રિલીમ પરીક્ષા પેટર્ન :

મેઈન્સ પરીક્ષા પેટર્ન :

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://sbi.co.in/web/careers/current-openings પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

નોટિફિકેશન

SBI PO ભરતી સત્તાવાર નોટિફિકેશન

ઉમેદવારોને ભલામણ છે કે state bank of india ની પ્રોફેશનરી ઓફિસરની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરતા પહેલા પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરેની સંપૂર્ણ માહિતી વિગતવાર વાંચવા માટે અહીં આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચવું, ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરવી.

અગત્યની તારીખ :

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પ્રોફેશનરી ઓફિસર ભરતી 2024 ની ઓનલાઇન અરજીઓ હાલ શરૂ થઈ ગયેલ છે. ઓનલાઇન અરજી 27 ડિસેમ્બર 2024 ના રોજ થી શરૂ થઈ ગયેલ છે, જ્યારે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2025 છે.

આને પણ વાંચો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર : વિગતવાર માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

અમુલ ડેરી દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર, માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

Leave a Comment