WhatsApp ગ્રૂપમાં જોડાવો!

iphone 15 plus ની કિંમત માં ઘટાડો અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં મળી રહ્યો છે apple iphone 15 plus, જાણો ઓફર્સ.

iphone 15 plus: iphone 15 plus ડિસ્કાઉન્ટ ઓફર પર મેળવવાનું વિચારી રહ્યા હોવ તો અત્યારે તમારા માટે ખૂબ મોટી તક છે. flipkart ઉપર અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે iphone 15 plus ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. iphone 15 plus ને ગયા વર્ષે 2023 માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને તે flipkart પર એક્સચેન્જ ઓફર અને બેંક ઓફર સાથે ખરીદી માટે ઉપલબ્ધ છે. અહીં અમે તમને flipkart પર મળી રહેલા 15 પ્લસ iphone ની વિગતવાર ડિસ્કાઉન્ટ ઓફર વિશે જણાવી રહ્યા છે.

iphone 15 plus ઓફર્સ :

apple નો iphone 15 plus સ્માર્ટફોન 128 જીબી ના વેલીયન્ટ સાથે 64,999 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. flipkart એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ થી ખરીદવા માટે 5% ટકા અનલિમિટેડ કેશબેક પણ મળી રહેશે. આ ઉપરાંત hdfc bank ક્રેડિટ કાર્ડ ઇએમઆઇ ટ્રાન્જેક્શન પર રૂપિયા 450 નું ડિસ્કાઉન્ટ મળશે. તમે iphone 50 ના પ્લસને મહત્તમ 38,150 rs.સુધીનું એક્સચેન્જ ઓફર ઉપર પણ ખરીદી શકો છો.

iphone 15 plus ફીચર્સ :

  • iphone 15 plus સ્માર્ટફોન માં 6.7 ઇંચની સુપર રેટીના એક્સ ડી આર ડિસ્પ્લે છે જે પ્રમોશન ટેકનોલોજી સાથે આવે છે.
  • સ્ક્રીન 120 hz સુધી રિફ્રેશ રેટ ઓફર કરે છે.
  • એપલના iphone માં લેટેસ્ટ a16 બાયોનિક ચીપસેટ છે. જે ફોનમાં હાઈ પરફોર્મન્સ સુનિશ્ચિત કરે છે.
  • iphone 50 plus માં લાંબા સમય સુધી ચાલનારી બેટરી ઉપરાંત
  • નવું અંડર ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર અને યુએસબી ટાઇપ c પોર્ટ આપવામાં આવે છે.
  • apple iphone 15 plus સ્માર્ટફોન માં 48 મેગા ફિક્સલ નો પ્રાઇમરી રીયલ કેમેરો આપવામાં આવ્યો છે.
  • આ સાથે ઓછો પ્રકાશમાં પણ સારી કોલેટી ના ફોટા અને વિડીયો કેપ્ચર કરી શકાય છે.
  • આ સિવાય ફોનમાં કેમેરાના સારા પરફોર્મન્સ માટે અલ્ટ્રા વાયડ અને ટેલી ફોટો કેમેરા સેન્સર પણ ઉપલબ્ધ છે.

આને પણ વાંચો પીએમ આવાસ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ જાણો કોણ કરી શકે છે? અરજી અને કેટલા જોશે ડોક્યુમેન્ટ? સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

આને પણ વાંચો સો ચોરસ વાર નો મફત પ્લોટ મળશે આ લોકોને જાણો કેવી રીતે અરજી કરવી સંપૂર્ણ માહિતી વાંચવાની ક્લિક કરો

Home Page Click Here
Flipkart Website Click Here

Leave a Comment