સરકારી ખેતીવાડી યોજના 2025 : ખેડૂતો માટે આનંદના સમાચાર ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા 15,000 થી 20,000 મળી શકે છે. મોદી સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે મોટો નિર્ણય. કરોડો અન્નદાતાઓને થશે લાભ. મીડિયા રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને પ્રોત્સાહન માટે નાણા મળી શકે છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા 15000 થી 20,000 જેટલું પ્રોત્સાહન આપવામાં આવશે. આ માટે મોદી સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે તેવા મળતી માહિતી અનુસાર મીડિયા રિપોર્ટ મળી રહ્યા છે.
મોદી સરકાર દ્વારા અન્નદાતાઓના હિતમાં અવનવા મહત્વના નિર્ણયો સતત લેવાઈ રહ્યા છો. ખેડૂતોની આવક વધારવા માટે અને પાક ઉત્પાદનમાં સતત વધારો કરવા માટે સરકારશ્રી દ્વારા ખેડૂતોના હિત માટે હેતલક્ષી નિર્ણયો લઈ રહી છે. તેવામાં મળતી માહિતી અનુસાર એક નવો અને મોટો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવી શકે છે. પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને મોદી સરકાર દ્વારા ટૂંક સમયમાં 15,000 થી 20 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ પ્રોત્સાહન રકમ ચૂકવવામાં આવે તેવી માહિતી મળી રહી છે .
આને પણ વાંચો પીએમ કુસુમ સોલાર પંપ યોજના જાણો કેટલા રૂપિયાની મળશે સબસિડી માહિતી માટે અહીં ક્લિક કરો
પ્રાકૃતિક ખેતી માટે મહત્વની જાહેરાત
- સરકાર ટૂંક સમયમાં પ્રાકૃતિક ખેતી માટે ખાસ નેશનલ મિશન શરૂ કરશે.
- 2500 કરોડ રૂપિયાના ખર્ચ માટે મંજૂરી આપવામાં આવશે જેનાથી એક કરોડ જેટલા ખેડૂતોને લાભ થશે.
- 7.5 લાખ હેક્ટર જમીન પ્રાકૃતિક ખેતી હેઠળ લાવવામાં આવશે.
- પ્રોત્સાહક રકમ ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થશે.
- આ યોજના ખાસ કરીને 15,000 ગામોને નક્કી કરે તેમાં પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
સોર્સ : ગુજરાત સ્કેવર
ખાસ નોંધ : આ માહિતી વિવિધ સોશિયલ મીડિયા વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે. સો ટકા સાતત્ય માટે અમારી વેબસાઈટ જવાબદાર નથી. આ માહિતી માત્ર જાણકારી માટે મૂકેલી છે.
માહિતી સારી લાગે તો તમારા દરેક મિત્રો સુધી વધુને વધુ આગળ શેર કરવાનું ભૂલશો નહીં.
આવી અવનવી માહિતી નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.
અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |