WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Phone pe Personal Loan: ફોન પે દ્વારા ઘરે બેઠા 50000 રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન મેળવો, ઇમરજન્સીના સમયમાં માત્ર 10 મિનિટમાં, જાણો સંપૂર્ણ માહિતી.

Phone pe Personal Loan: વ્યક્તિના જીવનમાં અનેક વખત આર્થિક ઇમરજન્સી આવતી હોય છે. ત્યારે વ્યક્તિ ઘરના કોઈપણ વ્યક્તિ કે સગા સંબંધી પાસે મદદ માટે હાથ લાંબો કરે એવી પરિસ્થિતિમાં તેઓ પણ ક્યારેક સાથ આપતા નથી. આવા સમયે ઈમરજન્સીમાં તમારે જ્યારે પણ તાત્કાલિક 50000 રૂપિયા થી પાંચ લાખ સુધીની પૈસાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ફોન પે મોબાઇલ એપ્લિકેશન તમને ઉપયોગી થશે. તમે ફોન પે દ્વારા ઘરે બેઠા આ લોન એપ્લાય કરી શકો છો અને તાત્કાલિક તમારા બેંક ખાતામાં લોન ના પૈસા ટ્રાન્સફર કરાવી શકો છો. આવા સમયે સામાન્ય માણસનો એકમાત્ર સહારો એટલે સિબિલ સ્કોર સારો હોવો જોઈએ.

આજે આપણે ફોન પે પર્સનલ લોન વિશે સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? અરજી કરવા માટે ડોક્યુમેન્ટ કેટલા જોશે? કેટલું સિબિલ સ્કોર હોય તો કેટલા રૂપિયાની લોન મંજુર થશે?તેમજ લોન પર કેટલું વ્યાજ ભરવાનું થશે? લોન કેટલા વરસની અપ્લાય થશે? અને લોન માટે અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ પ્રોસેસ આ આર્ટિકલ દ્વારા તમે જાણી શકશો.

phonepe પર્સનલ લોન અગત્યની સૂચનાઓ

  • અરજદાર ફોન પે યુઝર માટે જરૂરી છે અને ફોન પે માં એકાઉન્ટ હોવું જોઈએ.
  • જો અરજદારે અગાઉ ફોનપેથી લોન મેળવેલ છે અને તેની ચુકવણી બાકી છે તો ચુકવણી થઈ ગયા બાદ અરજી કરી શકે.
  • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજદારનો સીબીલ સ્કોર સારો હોવો જોઈએ.
  • બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન સારા થયેલો હોવો જોઈએ.

phonepe પર્સનલ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ.

  • પાનકાર્ડ.
  • આધાર કાર્ડ.
  • ક્રેડિટ સ્કોર.
  • છ મહિના સુધીનું બેંકનું સ્ટેટમેન્ટ.

phonepe પર્સનલ લોન કેવી રીતે લાગુ કરવી.

જો તમે પણ ફોન પે ની અરજી કરવા ઈચ્છો છો તો નીચે મુજબની માહિતી જાણી લો.

  • સૌથી પહેલા ફોન પે ઓપન કરો.
  • બાદમાં હોમપેજ પર સેક્શન પર જવો અને પર્સનલ લોન પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થશે જેમાં જરૂરી તમામ માહિતી ભરો અને આગળ વધો.
  • કેટલા વર્ષ માટે કેટલા રૂપિયાની લોન લેવા ઇચ્છો છો તે તમારા શિબિલ સ્કોર ઉપર મંજૂર થશે.
  • લોન એપ્લાય માટે કરેલા અરજી સક્ષમ અધિકારી દ્વારા અપૂર્વ થશે.
  • અને ત્યારબાદ તમારા બેંક ખાતામાં સીધા નાણા જમા થશે.

અગત્યની લિંક

Phonepe એપ્લિકેશન ડાઉનલોડ અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment