Best BMI calculator Android App: અહીં આપણે આ આર્ટિકલમાં બેસ્ટ બીએમઆઈ કેલ્ક્યુલેટર એન્ડ્રોઇડ એપ વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ. જેમાં તમારે નીચે સુધી આ આર્ટીકલ ને વાંચવાનો થશે અને તમે આ આર્ટીકલ દ્વારા જાણી શકશો કે આ એન્ડ્રોઇડ એપ્લિકેશન શા માટે તમારા મોબાઇલમાં તમારે ઇન્સ્ટોલ રાખવું જોઈએ જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક થશે.
Best BMI calculator Android App
આ એડ ફ્રી બીએમઆઈ કેલ્ક્યુલેટર દ્વારા તમે શરીરના વજન ઊંચાઈ ઉંમર અને લિંગ પર સંબંધિત માહિતીના આધારે તમારા બોડીમાં ઇન્ડેક્સની ગણતરી અને મૂલ્યાંકન કરી શકો છો. તમારું આદર્શ વજન શોધવા માટે તમારા શરીરના આંકડા તપાસો કારણ કે વધારે વજન અને સ્થૂળતા એ પર ટેન્શન હૃદય રોગ અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો માટે જોખમી પરિબળો છે. જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હો અથવા આહાર પર હોવ તો તમારો સ્વસ્થ વચન શોધવા માટે પણ તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. બીએમઆઈ કેલ્ક્યુલેટર દ્વારા ઉપયોગમાં લેવાતા બીએમઆઈ વર્ગીકરણ વિશે વધુ માહિતી વર્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
Quetelet index
- આ બીએમઆઈ જેને અગાઉ Quetelet index તરીકે ઓળખાતું હતું
- તે પુખ્ત વયના લોકોમાં પોષણની સ્થિતિ દર્શાવવા માટેનું એક માપ છે
- તે વ્યક્તિના વજનને કિલોગ્રામમાં વ્યક્તિની ઊંચાઈના વર્ગ દ્વારા મીટરમાં ભાગ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે
- ઉદાહરણ તરીકે એક પુરુષ જેનું વજન 70 કિલોગ્રામ છે અને તેની ઊંચાઈ 1.75 મીટર છે તો તેનો બી એમ આઈ 22.9 થશે.
BMI ranges
આ બીએમઆઇ શ્રેણીઓ શરીરની અતિશય ચરબીની રોગ અને મૃત્યુ પરની અસર પર આધારિત છે. અને તે વ્યાજબી રીતે એડી પોઝિટિ સાથે સંબંધિત છે. આ બીએમઆઈ રોગના જોખમ સૂચક તરીકે વિકસાવવામાં આવ્યો હતો. જેમ જેમ તમારો બીએમઆઈ વધે છે તેમ તેમ તમને કેટલાક રોગોનું જોખમ પણ વધે છે. વધુ પડતું વજન અને સ્થૂળતાને લગતી કેટલીક સામાન્ય પરિસ્થિતિઓમાં હાઈ બ્લડપ્રેશર અમુક કેન્સર, પ્રી મેચ્યોર ડેથ , કાર્ડીઓવાસ્ક્યુલર ડીસીઝ અને ડાયાબિટીસ વગેરે જેવી બીમારીઓ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. માટે તમારો bmi સામાન્ય રહે તે ચેક કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. અને જો તમારો બીએમઆઈ વધવા લાગે તો તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે વ્યાયામ કસરત કે વજન ઘટાડવાના અન્ય પગલાઓ અનુસરવા જરૂરી છે.
BMI with z scores
- બાળકો અને કિશોરોના વિકાસ માટે bmi ની પણ ભલામણ કરવામાં આવે છે
- બાળકોમાં bmi ની ગણતરી પુખ્ત વયના લોકો માટે કરવામાં આવે છે
- અને પછી તેની સરખામણી ઝેડ સ્કોર અથવા પર્સન્ટાઇલ સાથે કરવામાં આવે છે
- બાળપણ અને કિશોર અવસ્થા દરમિયાન વજન અને ઊંચાઈ વચ્ચેનો ગુણોત્તર જાતિ અને વય સાથે બદલાય છે.
- જેથી કટોફ મૂલ્યો જે જે ઝીરો થી 19 વર્ષની વઈના લોકોના પોષણની સ્થિતિ નક્કી કરે છે તે લિંગ અને વય વિશિષ્ટ છે.
- વધુ વજન અને સ્થૂળતાના નિદાન માટે ઝીરો થી પાંચ વર્ષની વયના બાળકો માટે 2006 bmi માટે વય સંદર્ભના કટોક પોઇન્ટ અનુક્રમે 97 માં અને 99 માં પર્સન્ટાઈલ તરીકે સેટ કરવામાં આવ્યા હતા
BMI કેલ્ક્યુલેટર ની ગણતરી કેવી રીતે કરશો?
- બીએમઆઈ માપવા અને ગણતરી કરવા માટે ખૂબ જ સરળ પદ્ધતિ છે
- અને તેથી વસ્તી સ્તરે વજન સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમને સાંકળવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સાધન બીએમઆઈ એપ્લિકેશન છે
- તમારા શરીરનો બીએમઆઇ સ્કોર માપવા માટે નીચે એક લિંક આપવામાં આવેલી છે તેના દ્વારા તમે ઓનલાઈન માપી શકો છો
- વધુમાં તમે બીએમઆઈ એન્ડ્રોઇડ એપ્લિકેશન મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી શકો છો તેની લીંક પણ નીચે આપવામાં આવેલી છે
- જેમાં તમે તમારા શરીરની ઊંચાઈ અને વજન દાખલ કરી બીએમઆઈ કેલ્ક્યુલેટર પર ક્લિક કરતા તમારી સામે તમારા શરીરનો બીએમઆઈ માપ આવી જશે. જે
- તમારા શરીરમાં વજન વધારવાની કે વજન ઘટાડવાની જરૂરિયાત છે તેનો ચાર્ટ પણ સામે આવી જશે.
BMI કેલ્ક્યુલેટર ઓનલાઇન ચેક કરો | અહીં ક્લિક કરો |
BMI કેલ્ક્યુલેટર મોબાઈલ એપ્લિકેશન | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |