ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ : વર્ષનો સૌથી મોટો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ amazon પર આજે રાત્રે 9:00 વાગ્યાથી ખુલ્લો મૂકવામાં આવશે.
amazon ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 સેલમાં iphone ઉપર બમ્પર ડિસ્કાઉન્ટ મળશે.
તહેવારોની સિઝનમાં દર વર્ષે યોજાતા આ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં ગ્રાહકોને ગેજેટ સ્માર્ટફોન લેપટોપ હોમ અેપ્લાયન્સ ફર્નિચર કિચન એપલાયન્સ ફેશન સહિત અનેક કેટેગરીને પ્રોડક્ટસ ઉપર ભારે મોટું ડિસ્કાઉન્ટ મળી રહેતું હોય છે. દર વખતે એક કોમર્સ વેબસાઈટનો આ ફેસ્ટિવલ સેલ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં શરૂ થતું હોય છે. આ વર્ષે પણ સપ્ટેમ્બર 27 થી ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ એટલે કે આજે રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે, તો આ ડિસ્કાઉન્ટ નો લાભ લેવાનુ ચૂકશો નહીં.
એપલ અને samsung પ્રોડક્ટસ ઉપર છે બમ્પર ડિસ્કાઉન્ટ.
આ વર્ષે ઇલેક્ટ્રોનિક અને એસેસરીઝ ઉપર 75% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેપટોપ ઉપર 45 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં એસબીઆઈ કાર્ડ ધારકોને અને પ્રાઈમ મેમ્બરશીપ ધરાવતા ગ્રાહકોને ખૂબ મોટો બેનિફેટ થવાનો છે. ઓનલાઇન સેલમાં એપલ સેમસંગ ડેલ અમેઝ ફીટ સોની અને સાવમી જેવી વિવિધ બ્રાન્ડ ની પ્રોડક્ટસ ઉપર ભારે ડિસ્કાઉન્ટ ઓફર મળવાનું છે.
apple iphone પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ.
એપલના પ્રોડક્ટસ ને હંમેશા દિવાળીમાં મોકા પર યોજાતા ઓનલાઈન સેલમાં પમ્પ પર ડિસ્કાઉન્ટ ની સાથે વેચવામાં આવે છે. આ સેલમાં આઇફોન 13 વેરીએન્ટ 39,999 રૂપિયા માં લીસ્ટ કરવામાં આવશે. sbi કાર્ડ ધારકને આ સેલમાં 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે આ ઉપરાંત જુનો ફોન એક્સચેન્જમાં ₹3,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળવા પાત્ર છે. એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે નો સેલ ગઈકાલે રાત્રે 9:00 વાગ્યાથી શરૂ થઈ ગયેલ છે અને દરેક જનતા માટે આ સેલ ને 27 સપ્ટેમ્બર એટલે કે આજે રાત્રે 9:00 વાગ્યાથી ખુલ્લો મુકવામાં આવશે.
amazon ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં અન્ય મોટા ફાયદાઓ.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં iphone લેપટોપ હોમ એપ્લાયન્સ ઉપરાંત amazon પ્રાઇમ મેમ્બર્સને પણ બીજા ઘણા ફાયદાઓ છે. પ્રાઇમ મેમ્બર સેલમાં નો કોસ્ટ ઈએમઆઈ અને એક્સ્ટ્રા કેશબેક નો ઓફર પણ મળવાનો છે.
જો તમારી પાસે sbi ક્રેડિટ અને ડેબિટ કાર્ડ છે તો તમે સેલમાં શોપિંગ કરવા પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકશો. ઈ કોમર્સ કંપનીએ આ વખતે સરકારી બેન્ક સાથે ભાગીદારી કરી છે. આ સિવાય બે લેટર અને એમેઝોન પે બેઝ પેમેન્ટ સાથે સેલમાં આકર્ષક ઓફર અને ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે.
amazon ની ઓફિશિયલ વેબસાઈટ અને એપ્લિકેશન નીચે લિંક પર મૂકવામાં આવેલી છે તમે અહીંથી ડાયરેક્ટ વિઝીટ કરી શકો છો અને આ ડિસ્કાઉન્ટ નો લાભ મેળવી શકો છો..
અગત્યની લિંક
એમેઝોન ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
amazon મોબાઇલ એપ્લિકેશન | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |