WhatsApp ગ્રૂપમાં જોડાવો!

airtel, jio અને vi કરતા અડધી કિંમત BSNL લોન્ચ કર્યો 160 દિવસનો નવો પ્લાન.

BSNL 160 દિવસનો નવો પ્લાન લોન્ચ : એરટેલ જીઓ અને વીઆઇએ ત્યારથી પોતાના રિચાર્જ પ્લાન્ટમાં ભાવ વધારો કર્યો છે ત્યારથી લોકો સસ્તા ચાર્જ પ્લાન્ટ માટે ફાફા મારી રહ્યા છે. લોકોને રિચાર્જ કરાવો અત્યંત મોંઘો પડી રહ્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બધાની નજરો bsnl તરફ મંડાઇ છે ઘણા લોકોએ તો પોતાના સીમકાર્ડ bsnl માં પોર્ટ પણ કરી લીધા છે.

bsnl પણ સામેના છેડે દિવસે ને દિવસે નવા ને નવા પ્લાન લોન્ચ કરી રહ્યું છે આજે અમે આવા જ એક પ્લાન વિશે વાત કરવાના છીએ આ પ્લાનમાં હજાર રૂપિયાથી ઓછા રિચાર્જમાં તમને 160 દિવસ સુધીનું વેલીડીટી પેકેજ મળશે.

શા માટે ગ્રાહકો બીએસએનએલમાં પોર્ટ કરાવી રહ્યા છે?

જુલાઈ 2024 માં રિલાયન્સ જીઓ એરટેલ અને vodafone આઈડિયા વીઆઈ જેવી ખાનગી ટેલીકોમ કંપનીઓ દ્વારા ડેરીફમાં વધારાની જાહેરાતને પગલે ઘણા ગ્રાહકોએ તેમને પરવડે તેવા પ્લાન માટે બીએસએનએલ પર સ્વીચ કર્યો છે અને તાજેતરમાં કંપનીએ ₹997 ની કિંમત નો નવો પ્લાન ઉમેર્યો છે જે 160 દિવસ સુધી ચાલશે.

BSNL નો રૂપિયા 997 નો પ્લાન્ટ લોન્ચ

bsnl દ્વારા રૂપિયા 997 ના આ પ્લાનની વેલીડીટી 160 દિવસની રાખવામાં આવેલી છે જેથી મહિનાના પ્રમાણે ગણીએ તો ₹200 કરતાં પણ ઓછામાં આખા મહિનાનું રિચાર્જ થઈ શકે છે. આ પ્લાનમાં નીચે મુજબના અનેક લાભો પણ મળે છે.

અનલિમિટેડ કોલ ::ગ્રાહકો સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કોલ્સ નો આનંદ લઇ શકે છે.

ટુ જીબી દૈનિક ડેટા :: આ પ્લાનમાં કુલ 320 જીબી હાઈ સ્પીડ ડેટા નો સમાવેશ થાય છે જે 160 દિવસ માટે માન્ય રહેશે

પ્રતિ દિન 100 એસએમએસ :: ગ્રાહકોને 160 દિવસ માટે મફત દૈનિકો એસએમએસ મળશે.

વધારાના અન્ય લાભો :: કોલિંગ અને ડેટા બેનિફિટ્સ વિશે વાત કરીએ તો bsnl આ પ્લાનમાં ફ્રી નેશનલ રોમિંગ ઓફર કરશે. ગ્રાહકોને બીએસએનએલ ટ્યુન્સ અને ઝીંગ મ્યુઝિક જેવી મૂલ્ય વર્ધી તો સેવાઓ કોઈપણ વધારાના ખર્ચ વિના પ્રાપ્ત થશે.

BSNL vs Airtel vs Jio vs Vi

વિશેષતાBSNL 997 PlanAirtel 979 PlanJio 859 PlanVi 997 Plan
પ્લાન કિંમત₹997₹979₹859₹997
વેલિડિટી160 દિવસ84 દિવસ84 દિવસ84 દિવસ
ઈન્ટરનેટ2 GB (કુલ 320 GB)2 GB2 GB2 GB
કૉલિંગઅનલીમીટેડ કૉલિંગઅનલીમીટેડ કૉલિંગઅનલીમીટેડ કૉલિંગઅનલીમીટેડ કૉલિંગ
SMSદરરોજ 100 SMSદરરોજ 100 SMSદરરોજ 100 SMSદરરોજ 100 SMS
એડિશનલ લાભોZing Music, BSNL Tunes, WOW એન્ટરટેઈનમેન્ટ, ગેમિંગ22+ OTT એપ્સJio Cinema, Jio TVઅમુક OTT અને વિકલ્પ
રીચાર્જ ઉપલબ્ધતાBSNL સેલ્ફ કેર એપ, BSNL વેબસાઇટ, થર્ડ-પાર્ટી એપ્સAirtel વેબસાઇટ, એપ, રિટેલર્સJio વેબસાઇટ, એપ, રિટેલર્સVi વેબસાઇટ, એપ, રિટેલર્સ

BSNL લગાવી રહ્યું છે નવા ફોરજી ટાવર

તાજેતરમાં bsnl ને સારી સેવા આપવા માટે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને અપગ્રેડ કરવા રાજ્યમાં સંચાલિત ટેલિકોમ ઓપરેટરે દેશમાં 25,000 થી વધુ ફોરજી ટાવર્સ સ્થાપિત કર્યા છે અને તે અગામી સમયમાં એક લાખ નવા ટાવર્સના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. આ વિકાસનો હેતુ ટૂંક સમયમાં નેટવર્ક કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરવાનો છે.

ડેઇલી લેટેસ્ટ અપડેટ મેળવવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment