WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઈસરો ભરતી 2024 : ISRO HSFC ભરતી 2024, જાણો સંપૂર્ણ માહિતી.

ISRO HSFC ભરતી 2024 : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન હ્યુમન સ્પેસ ફ્લાઈટ સેન્ટર એ મેડિકલ ઓફિસર સાઇન્ટીસ્ટ ઇજનેર ટેકનિકલ આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ ડ્રાફ્ટ મેન વગેરે 99 જગ્યાઓ ભરવા માટે ભરતીની સૂચના જાહેર કરવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોએ 19 9 2024 થી 9 10 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી લગત વિગતવાર માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા પગાર ધોરણ સિલેક્શન પ્રોસેસ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરશો તેની તમામ માહિતી નીચે મુજબ છે.

ઈસરો ભરતી 2024

ભરતી સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન
પોસ્ટ વિવિધ
જગ્યા99
અરજી મોડ ઓનલાઇન
અગત્યની તારીખ 19 સપ્ટેમ્બર 2024 થી 9 ઓક્ટોબર 2024
વેબસાઈટઅહીં ક્લિક કરો

પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાઓની માહિતી

  • મેડિકલ ઓફિસર : 03
  • વૈજ્ઞાનિક ઇજનેર :10
  • ટેકનિકલ આસિસ્ટન્ટ : 28
  • વૈજ્ઞાનિક સહાયક : 01
  • મદદનીશ : 01
  • ટેકનિશિયન : B- 43
  • ડ્રાફ્ટમેન: B-13

સિલેક્શન પ્રોસેસ

ઇસરો દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં મેડિકલ ઓફિસર વૈજ્ઞાનિક ઇજનેર ટેકનિકલ આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ ટેકનિશિયલ બી ડ્રાફ્ટ મેન બી અને આસિસ્ટન્ટ જેવી જગ્યાઓની પસંદગી નીચે મુજબની પ્રોસેસ દ્વારા કરવામાં આવશે

  1. લેખિત પરીક્ષા
  2. કૌશલ્ય કસોટી
  3. તબીબી પરીક્ષા
  4. ડોક્યુમેન્ટ વેરીફિકેશન

અરજી કેવી રીતે કરવી

લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને 19 સપ્ટેમ્બર 2024 થી 9 ઓક્ટોબર 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની થશે. અરજદારોએ તેમનું ભરેલું અરજીપત્ર સંબંધિત વિભાગને મોકલવાની જરૂર નથી.

ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબની પ્રોસેસ અનુસરો

  1. સૌપ્રથમ ઉમેદવારોએ અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર આપેલા વિગતોને કાળજે પૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે
  2. નીચે આપેલ અપલાય ઓનલાઈન ના લિંક પર ક્લિક કરો
  3. એપ્લિકેશન ફોર માં કાળજીપૂર્વક ભણો
  4. જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો
  5. પેમેન્ટ ની ચુકવણી કરો ઓનલાઇન
  6. અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ તારીખો

  • પ્રારંભ તારીખ: 19 9 2024
  • બંધ થવાની તારીખ : 09-10-2024
  • પરીક્ષાની તારીખ : જાહેર કરવામાં આવશે
  • પરિણામ અપલોડ કરવાની તારીખ: જાહેર કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને ઉંમર મર્યાદા જેવી અગત્યની માહિતી વાંચવા માટે નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી સૂચનાઓ વાંચો

ઓફિસિયલ નોટિફિકેશન PDF અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment