WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર, ઉદ્યોગ અને ખાણ વિભાગ 2024, જાણો સંપૂર્ણ માહિતીજાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગમાં પ્રિન્ટિંગ પ્રેસ માટે અલગ-અલગ જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે.

પ્રિન્ટિંગ પ્રેસ ભરતી ની અરજી કરવાની પ્રક્રિયા 16 એપ્રિલ 2024 થી ઓજસ ની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શરૂ થઈ ગઈ છે અને 30 એપ્રિલ 2024 સુધી લાયક ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

જ્યારે આ ભરતી અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અને ભાવનગર ની પ્રિન્ટિંગ પ્રેસમાં ખાલી જગ્યાઓ ભરવા માટે કરવામાં આવેલી છે. ઉમેદવારની ઉમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળની પ્રિન્ટિંગ પ્રેસની કચેરીમાં તાંત્રિક સર્વજ્ઞાની નીચે દર્શાવેલ ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં જાહેરાત કરવામાં આવી છે જેના ફોર્મ 16 એપ્રિલ 2024 થી ઓજસની ઓફિસિયલ વેબસાઈટ પર ભરવાના શરૂ થઈ ગયેલ છે જેની અંતિમ તારીખે 30 એપ્રિલ 2024 છે. લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો અંતિમ તારીખ પહેલા પોતાની અરજી ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન કરી શકે છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગમાં કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ઉમેદવારોની અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા તથા ભાવનગરના પ્રેસમાં ભરતી કરવામાં આવનાર છે જેની માહિતી નીચે મુજબ છે

પોસ્ટ ખાલી જગ્યા
આસિસ્ટન્ટ બાઈન્ડર66
આસિસ્ટન્ટ મશીન મેન70
કોપી હોલ્ડર10
પ્રોસેસ આસિસ્ટન્ટ03
ડેસ્કટોપ પબ્લિશીંગ ઓપરેટર 05

અરજી ફી

  • સામાન્ય કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે
  • જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને 400 રૂપિયા અરજીપી ચૂકવવાની રહેશે

પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે

પગારધોરણ

પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે 26,000 પગાર ચૂકવવામાં આવશે

અગત્યની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment