WhatsApp ગ્રૂપમાં જોડાવો!

શેર બજાર / આ શેર માં કરો રોકાણ આવશે ટૂંક સમયમાં ખૂબ મોટી તેજી.

શેર બજાર / એક સમયે 800 રૂપિયાની નજીક હતો આ મોટી કંપનીનો શેર, આજે કિંમત બે રૂપિયા, હવે ફરી આવશે આ શેર માં તેજી જાણી લો સંપૂર્ણ માહિતી.

 શેર બજારમાં રોકાણ કરતા લોકો જાણે છે કે ઘણા શહેરોએ મલ્ટીપ્લેકર વળતર આપ્યું છે જ્યારે અનેક ફેરોએ ભારે નુકસાન પણ કરાવ્યું છે. અહીં અમે જે શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેની એક સમયે કિંમત 800 રૂપિયા આસપાસ હતી અત્યારે માત્ર બે રૂપિયા પર આ શેર આવી ગયો છે. અને જાણવાની વાત એ છે કે કેટલાક સમયથી વળી આ શેર માં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. આવો જાણીએ આ શેર વિશે તમામ માહિતી.

રિલાયન્સ કોમ્યુનિકેશન / Reliance Communication

અમે જે શેર વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ રિલાયન્સ કોમ્યુનિકેશન છે. રિલાયન્સ કોમ્યુનિકેશન નો સ્ટોક છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યો છે. છેલ્લા છ મહિનામાં સેરે તેના રોકાણકારોને લગભગ 63% વળતર આપ્યું છે. એક મહિનામાં સ્ટોક 15% થી વધુ વધ્યો છે. NSE પર 9 ફેબ્રુઆરી 2024 ના રોજ શેર ₹2.20 પર બંધ થયો હતો. 

શા માટે વધારો જોવા મળી રહ્યો છે આ શેરમાં – Reliance Communication

  • રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરમાં આ વધારો સરકાર દ્વારા લેવામાં આવેલા એક નિર્ણય બાદ જોવા મળી રહ્યો છે.
  •  કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 96,317.65 કરોડની મૂળ કિંમતે મોબાઈલ ફોન સેવાઓ માટે આઠ સ્પ્રેક્ટમ બેન્ડની હરાજીને મંજૂરી આપી હતી.
  •  જે બાદ આરકોમમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.
  •  તે જ સમયે નાદેરીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી કેટલીક ટેલિકોમ કંપનીઓના વર્તમાન એપ્રેક્ટમ ને પણ આ હરાજીમાં વેચાણ માટે મૂકવામાં આવશે.
  •  આરકોમે નાણાકીય વર્ષ 2023 24 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો પણ રજૂ કર્યા છે.
  •  આરકોમના ત્રીજા ક્વાર્ટરના પરિણામોમાં કંપનીને ખૂબ મોટું નુકસાન થયું છે.
  •  રિલાયન્સ કોમ્યુનિકેશનની ચોખ્ખી ખોટ ડિસેમ્બર 2022 ના અંતે પૂરા થયેલા ક્વાર્ટર માં રૂપિયા 9014 કરોડની સરખામણીએ ડિસેમ્બર 2023 ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં વધીને રૂપિયા 2060 કરોડ થઈ હતી.
  •  ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માં વેચાણ 21.67 ટકા ઘટીને ₹94 કરોડ થયું છે.
  •  ડિસેમ્બર 2022 ના અંતે પૂરા થયેલા છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન તે રૂપિયા ૧૨૦ કરોડ હતું.

અગત્યની લિંક

અન્ય માહિતી માટે હોમ પેજ પર જાઓ : અહીં ક્લિક કરો

Leave a Comment