WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત મહાનગરપાલિકા ભરતી 2024

ગુજરાત મહાનગરપાલિકા ભરતી 2024 : ગુજરાત મ્યુનિસિપલિટી બાલાસિનોર દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, સત્તાવાર વેબસાઈટના માધ્યમથી ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને જાહેરાતમાં જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ સરનામા ખાતે નીચે દર્શાવેલ તારીખે રૂબરૂ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે. વધુ માહિતી જેમકે પગારધોરણ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અરજી ફી અને અરજી કેવી રીતે કરશો તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. ગુજરાત નગરપાલિકા ભરતી ની નવીનતામાં અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.

ગુજરાત નગરપાલિકા ભરતી 2024

સંસ્થા બાલાસિનોર નગરપાલિકા
પોસ્ટ સીટી મેનેજર
નોકરીનું સ્થળ બાલાસિનોર
પગાર 30000
પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યૂના માધ્યમથી
અરજી ફી નિશુલ્ક
અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024

પોસ્ટ નું નામ

બાલાસિનોર મ્યુનિસિપાલિટી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતીમાં જણાવ્યા અનુસાર સિટી મેનેજરના પદ માટે આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. વિગતવાર માહિતી માટે સત્તાવાર સૂચનાઓને વાંચો.

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે ઓફીશીયલ નોટિફિકેશન ને વાંચો.

અરજી ફી

રસ ધરાવતા ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની થશે નહીં.

પસંદગી પ્રક્રિયા

ગુજરાત મ્યુનિસિપાલિટી દ્વારા આયોજિત આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

પગાર ધોરણ

બાલાસિનોર નગરપાલિકા દ્વારા આયોજિત સીટી મેનેજરના પદ માટે અરજી કરનાર ઉમેદવારની પસંદગી થયા બાદ સરકારશ્રીના નિયમ અનુસાર માસીક 30 હજાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે.

ઇન્ટરવ્યૂ નું સ્થળ અને તારીખ

આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત આધાર પુરાવાઓ સાથે રાખી બાલાસિનોર નગરપાલિકાની આ ભરતીમા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ હાજર રહેવાનું રહેશે, તારીખ 28 ફેબ્રુઆરી 2024 બપોરે 12:00 વાગ્યે.

ઇન્ટરવ્યૂ નું સ્થળ

બાલાસિનોર નગરપાલિકા કચેરી, બાલાસિનોર – જિલ્લો મહીસાગર

મહત્વની લીંક

ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment