WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આ વર્ષે IPL ભારતમાં જ રમાશે જુઓ માહિતી, IPL 2024, IPL schedule 2024.

આ વર્ષે IPL ભારતમાં જ રમાશે જુઓ માહિતી: IPL 2024, IPL schedule 2024 : ક્રિકેટનો ક્રેઝ દિવસેને દિવસે ખૂબ જ વધતો જાય છે એમાં પણ ક્રિકેટ રશિયાઓ માટે ipl એ ખૂબ જ આનંદની સીઝન હોય છે. ક્રિકેટ રશિયાઓ દર વર્ષે ipl ની ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આ વર્ષે ક્રિકેટના શોખીન લોકો માટે ભરપુર સિઝન રહેવાની છે. કેમકે આઇપીએલ પૂરી થયા બાદ તુરંત જ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂ થનાર છે. ચાલુ વર્ષે ભારતમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે માટે ipl ભારતમાં જે રમાશે કે વિદેશમાં તે અંગે ક્રિકેટ ચાહકો અટકડો લગાવી રહ્યા હતા, પરંતુ ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવી ગયો છે. ipl 2024 ની સિઝન ક્યાં રમાશે તે નક્કી થઈ ગયું છે.

IPL 2024

ચાલુ વર્ષે ipl ની સિઝન ભારતમાં જ યોજવામાં આવશે તે બાબતની પુષ્ટિ કરવામાં આવી છે. પરંતુ બીસીસીઆઇએ તરફથી હજુ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી. લોકસભાની ચૂંટણીઓ જાહેર થયા બાદ તેના આધારે ipl નો શિડ્યુલ નક્કી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ipl ની ફાઇનલ મેચ 26 મે 2024 ની આસપાસ રમાય તેવી શક્યતાઓ છે, કારણ કે જૂન મહિનાની શરૂઆતમાં t20 વર્લ્ડ કપ શરૂ થનાર માટે ખેલાડીઓને તૈયારી માટે આઠ 10 નો બ્રેક મળી રહે તે બાબત ધ્યાનમાં રાખીને 25 26 મે 2024 ની આસપાસ ipl ફાઇનલ મેચ રમાશે તેવી શક્યતાઓ છે.

IPL schedule 2024

આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયમ લીગ આઈપીએલની 17મી સીઝન રોમાવા જઈ રહી છે. ipl ની આ સીઝન ભારતમાં જ રમાડવામાં આવશે તે વાતની iplના ચેરમેન તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે એપ્રિલ મે મહિનામાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ipl ની આ વર્ષની સિઝન યુનાઇટેડ અરબ અમીરાત અથવા તો દક્ષિણ આફ્રિકામાં રમાડવામાં આવે તેવી અટકળો લગાડવામાં આવી રહી હતી. ipl ચેરમેન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ipl ની 17 મી સીઝન ભારતમાં જ રમાડવામાં આવશે તેમજ આ સીઝન ની ફાઇનલ મેચ 26 મેના રોજ રમાડવામાં આવે તેવી શક્યતાઓ છે. જોકે હજુ સુધી આઈપીએલનો ફાઇનલ રેડિયોલ જાહેર કરવામાં આવ્યું નથી ipl 2024 નું શેડ્યુલ જાહેર થતાં અહીં મૂકવામાં આવશે.

મહત્વની લીંક

BCCI ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો

વધુ માહિતી માટે હોમ પેજ પર જાઓ : અહીં ક્લિક કરો

Leave a Comment