WhatsApp ગ્રૂપમાં જોડાવો!

અગ્નિવીર ભરતી 2024 : ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિવરની 25000 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

અગ્નિવીર ભરતી 2024 : ઈન્ડિયન આર્મી દ્વારા અગ્નિ વીરની 25000 નવી જગ્યાઓ માટે ભરતીની બહાર જાહેરાતો પણ છે. આ ભરતીમાં રસ ભાગ લેવા માટે આર્મીની ઓફિશિયલ વેબસાઈટ https://joinindianarmy.nic.in થી અરજી કરવાની રીત. અરજી 13 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 21 માર્ચ 2024 છે. આર્મી અગ્નિ વીર ભરતી 2024 ની માહિતી અપડેટ માટે મારુ ગુજરાત ભરતી.in વેબસાઈટની નિયમિત મુલાકાત ચૌહાણ. આ ભરતી લગત વધુ માહિતી જેમકે યોગ્યતા, ગુણ પ્રમાણ, અરજી ફી, ઉમર્યાદા, શારીરિક શક્તિ તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે નીચે મુજબ છે.

કુલ જગ્યાઓ

25000 હજાર


શૈક્ષણિક લાયકાત


સેના વીર સામાન્ય ડ્યુટી : સેના વીર સામાન્ય ડયુટી પદ માટે શૈક્ષણિક લાયકાત ઉમેદવારની ધોરણ 10 પાસ હોવી જરૂરી છે. ધોરણ 10 માં ઓછામાં ઓછા 45 ટકા ગુણ સાથે પાસ કરેલ હોવી જરૂરી છે.

અગ્નિવીર ટેકનિકલ પદ : અગ્નિ વીર ટેકનિકલ પદ માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી 12 ધોરણ પાસ (ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ અને અંગ્રેજી સાથે ) ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ થી પાસ કરેલ હોવી જરૂરી છે.


અગ્નિવીર સ્ટોરકીપ / ક્લાર્ક : 12મા ધોરણમાં કમ સે કમ 60 ટકા ગુણ હોવા જરૂરી છે. અંગ્રેજી અને ગણિત કમ સે કમ 50 ટકા ગુણ જરૂરી છે.


ટ્રેડસમેન : ધોરણ 8 પાસ ઉમેદવારો ટ્રેડસમેન ના પદ માટે અરજી કરી શકશે.


શારીરિક પાત્રતા :


અગ્નિ વીર ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારની શારીરિક ક્ષમતા પણ તપાસવામાં આવે છે.


ઊંચાઈ : 162 સેન્ટીમીટર થી 170 cm

છાતીની પહોળાઈ : 77 સેન્ટીમીટર ઓછામાં ઓછી.


ઉમર મર્યાદા


ભારતીય સેનામાં અગ્નિ વીર ની પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.


પસંદગી પ્રક્રિયા


આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નીચે મુજબની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.


લેખિત પરીક્ષા

ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ

શારીરિક ક્ષમતા

તબીબી મેડિકલ


અરજી કેવી રીતે?

સોપ્રથમ સૌપ્રથમ ભારતીય સેનાની ઓફિસિયલ વેબસાઈટ Indianarmy.nic.in  પર જવું.
અહીં અહીં અગ્નિપથ વિકલ્પ પર ક્લિક કરો.
જો તમે જો તમે પહેલાં નોંધણી કરી નથી તો નોંધણી વિકલ્પ પર ક્લિક કરો.
જો પહેલા જો અગાઉ નોંધણી કરેલી હોય તો લોગીન થવા માટે તમારા આઈડી પાસવર્ડ નો ઉપયોગ કરો.
સુચના સુચનાઓને ધ્યાનપૂર્વક વાંચો.
નોંધણી નોંધણી પ્રક્રિયા દરમિયાન આપવામાં આવેલ નામ નંબર અથવા ઇમેલ આઇડી પર એક otp મોકલવામાં આવશે.
ઓટીપી દાખલ ઓટીપી દાખલ કરી એન્ટર કરતા તમારી સામે એક અરજી ફોર્મ ઓપન થશે.
જે પોસ્ટ માટે જે પોસ્ટ માટે તમે અરજી કરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરો. અને અરજી ફોર્મ માં તમારી તમામ વ્યક્તિગત માહિતી ભરો.
સ્કેન કરેલ સહી અને સ્કેન કરેલ સહી અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો અપલોડ કરો.
ઓનલાઇન ફી સબમિટ કરો.
અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ કરો અને અરજીની પ્રિન્ટ મેળવો.
ડાયરેક્ટ એપ્લિકેશન પેજ પર જવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

મહત્વની લીંક

અગ્નિવીર ભરતી ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો

અગત્યની તારીખો

અરજી શરૂ થયા તારીખ: 13 ફેબ્રુઆરી 2024

અરજી કરવાની છેલ્લી તારીખ : 21 માર્ચ 2024

વારંવાર પૂછાતા પ્રશ્નો


ઇન્ડિયન આર્મી અંતર્ગત અગ્નિવરની કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે?


 25,000 જગ્યાઓ


 અગ્નિવીર ભરતી 2024 ની ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Indianarmy.nic.in


 અગ્નિ વીર ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?


 21 માર્ચ 2024

Leave a Comment