ગુજરાતના સમાચાર પત્રો વાંચો: મિત્રો અહીંથી તમે નિયમિત ધોરણે ગુજરાતના પોપ્યુલર સમાચાર પત્રો ઓનલાઈન તમારા મોબાઇલ દ્વારા વાંચી શકો છો, જેમાં ગુજરાત સમાચાર , દિવ્યભાસ્કર, સંદેશ ન્યુઝ , નોબત, જામનગર ન્યુઝ , કચ્છ મિત્ર , ફુલછાબ વગેરે જેવા ખૂબ જ પ્રચલિત સમાચાર પત્રોને તમે અહીંથી ઓનલાઇન વાંચી શકો છો, અને તમારા દિવસની શરૂઆત તમે સમાચાર પત્રોના વાંચનથી કરી શકો છો.
ઘણા મિત્રોને સવારે ઉઠીને સમાચાર પત્રો વાંચવાની ટેવ હોય છે , સમાચાર પત્રો વાંચ્યા વગર તેના દિવસની શરૂઆત થતી નથી એટલે કે ઘણા માણસોને સવારે વહેલા ઊઠી અને નિયમિત સમાચાર પત્રોને વાંચવા જ પડતા હોય છે , અત્યારે સવારે વહેલા આપણા ઘરે સમાચાર પત્રો જે આપણે બંધાવેલું હોય તે નિયમિત આપણા ઘરે એક વ્યક્તિ પાર્સલ તરીકે આપી જતા હોય છે, અને આપણે મંથલી અથવા વાર્ષિક તેનું પેકેજ ભરવું પડતું હોય છે, પરંતુ અહીં તમે બિલકુલ ફ્રીમાં કોઈ એક નહીં પરંતુ ગુજરાતી ભાષાના તમામ પોપ્યુલર સમાચાર પત્રોને નિયમિત વાંચી શકો છો. ઉપરાંત તમારે સમાચાર પત્રો વાંચવા માટે સમાચાર પત્ર આપવાવાળાની રાહ જોવાની જરૂર રહેશે નહીં કેમકે તમારા મોબાઇલને ઓન કરતા ની સાથે તમે આ સાઈટ મારફતે ઓનલાઈન દરેક સમાચાર પત્રોને બિલકુલ ફ્રીમાં વાંચી શકો છો. તો આ સમાચાર પત્ર વાંચવાની લીંક ને નિયમિત ધોરણે સેવ રાખો અને રોજ સવારે ઊઠીને તમે અહીંથી તમારા મનપસંદ સમાચાર પત્રોને ઓનલાઇન વાંચી શકો છો.
વધુમાં જો અહીં મૂકવામાં આવેલ સમાચાર પત્રો સિવાય તમારે અન્ય કોઈ સમાચાર પત્ર વાંચવાની નિયમિત આદત હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવો અથવા તો અમારા મોબાઇલમાં મેસેજ કરીને સમાચાર પત્ર નું નામ મોકલી આપો, તે સમાચાર પત્રને અમે તમારા માટે આ પોસ્ટમાં એડ કરીશું જેને તમે નિયમિત ધોરણે વાંચી શકશો અને આ દરેક સમાચાર પત્રોને નિયમિત અપડેટ કરવામાં આવતા હોય છે માટે તમને દરેક દિવસે અપડેટ લેટેસ્ટ સમાચારપત્ર વાંચવા મળી રહેશે.
ડેઇલી ન્યુઝ પેપર વાંચવાની આ લિંકને તમે સેવ રાખો તેમ જ તમારા દરેક મિત્ર સર્કલમાં અને તમારા દરેક સ્નેહીજનોને આ સમાચાર પત્ર ની લીંક વધુને વધુ આગળ શેર કરો જેથી કોઈ વ્યક્તિએ સમાચારપત્ર વાંચવા માટે યરલી કે મંથલી પેકેજ ભરવાની જરૂરિયાત રહેશે નહીં, અને તેઓ બિલકુલ ફ્રીમાં તેમના મનપસંદ દરેક સમાચાર પત્રને ઓનલાઈન વાંચી શકશે.
ન્યૂઝ પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત સમાચાર | અહીં ક્લિક કરો |
દિવ્ય ભાસ્કર | અહીં ક્લિક કરો |
સંદેશ | અહીં ક્લિક કરો |
નોબત | અહીં ક્લિક કરો |
બોમ્બે સમાચાર | અહીં ક્લિક કરો |
સમભાવ | અહીં ક્લિક કરો |
જામનગર જય હિન્દ | અહીં ક્લિક કરો |
ગુજરાત મિત્ર | અહીં ક્લિક કરો |
ઇકોનોમિક ટાઈમ્સ | અહીં ક્લિક કરો |
કચ્છ મિત્ર | અહીં ક્લિક કરો |
SOURCH – GUJARAT SAMACHAR
અગત્યની લીંક
અવનવા સમાચાર વાંચવા માટે હોમપેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
ગુજરાતના તમામ ન્યુઝ પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત સમાચાર | અહીં ક્લિક કરો |
દિવ્ય ભાસ્કર | અહીં ક્લિક કરો |
સંદેશ | અહીં ક્લિક કરો |
નોબત | અહીં ક્લિક કરો |
બોમ્બે સમાચાર | અહીં ક્લિક કરો |
સમભાવ | અહીં ક્લિક કરો |
જામનગર જય હિન્દ | અહીં ક્લિક કરો |
ગુજરાત મિત્ર | અહીં ક્લિક કરો |
ઇકોનોમિક ટાઈમ્સ | અહીં ક્લિક કરો |
કચ્છ મિત્ર | અહીં ક્લિક કરો |