WhatsApp ગ્રૂપમાં જોડાવો!

News paper: ગુજરાતના સમાચાર પત્રો વાંચો.

ગુજરાતના સમાચાર પત્રો વાંચો: મિત્રો અહીંથી તમે નિયમિત ધોરણે ગુજરાતના પોપ્યુલર સમાચાર પત્રો ઓનલાઈન તમારા મોબાઇલ દ્વારા વાંચી શકો છો, જેમાં ગુજરાત સમાચાર , દિવ્યભાસ્કર, સંદેશ ન્યુઝ , નોબત, જામનગર ન્યુઝ , કચ્છ મિત્ર , ફુલછાબ વગેરે જેવા ખૂબ જ પ્રચલિત સમાચાર પત્રોને તમે અહીંથી ઓનલાઇન વાંચી શકો છો, અને તમારા દિવસની શરૂઆત તમે સમાચાર પત્રોના વાંચનથી કરી શકો છો.

ઘણા મિત્રોને સવારે ઉઠીને સમાચાર પત્રો વાંચવાની ટેવ હોય છે , સમાચાર પત્રો વાંચ્યા વગર તેના દિવસની શરૂઆત થતી નથી એટલે કે ઘણા માણસોને સવારે વહેલા ઊઠી અને નિયમિત સમાચાર પત્રોને વાંચવા જ પડતા હોય છે , અત્યારે સવારે વહેલા આપણા ઘરે સમાચાર પત્રો જે આપણે બંધાવેલું હોય તે નિયમિત આપણા ઘરે એક વ્યક્તિ પાર્સલ તરીકે આપી જતા હોય છે, અને આપણે મંથલી અથવા વાર્ષિક તેનું પેકેજ ભરવું પડતું હોય છે, પરંતુ અહીં તમે બિલકુલ ફ્રીમાં કોઈ એક નહીં પરંતુ ગુજરાતી ભાષાના તમામ પોપ્યુલર સમાચાર પત્રોને નિયમિત વાંચી શકો છો. ઉપરાંત તમારે સમાચાર પત્રો વાંચવા માટે સમાચાર પત્ર આપવાવાળાની રાહ જોવાની જરૂર રહેશે નહીં કેમકે તમારા મોબાઇલને ઓન કરતા ની સાથે તમે આ સાઈટ મારફતે ઓનલાઈન દરેક સમાચાર પત્રોને બિલકુલ ફ્રીમાં વાંચી શકો છો. તો આ સમાચાર પત્ર વાંચવાની લીંક ને નિયમિત ધોરણે સેવ રાખો અને રોજ સવારે ઊઠીને તમે અહીંથી તમારા મનપસંદ સમાચાર પત્રોને ઓનલાઇન વાંચી શકો છો.

કોરોના થયો હોય તેના હૃદય ને કેવી અસર પહોંચી, વાંચો શુ કહે છે એક્સપર્ટ

વધુમાં જો અહીં મૂકવામાં આવેલ સમાચાર પત્રો સિવાય તમારે અન્ય કોઈ સમાચાર પત્ર વાંચવાની નિયમિત આદત હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવો અથવા તો અમારા મોબાઇલમાં મેસેજ કરીને સમાચાર પત્ર નું નામ મોકલી આપો, તે સમાચાર પત્રને અમે તમારા માટે આ પોસ્ટમાં એડ કરીશું જેને તમે નિયમિત ધોરણે વાંચી શકશો અને આ દરેક સમાચાર પત્રોને નિયમિત અપડેટ કરવામાં આવતા હોય છે માટે તમને દરેક દિવસે અપડેટ લેટેસ્ટ સમાચારપત્ર વાંચવા મળી રહેશે.

ડેઇલી ન્યુઝ પેપર વાંચવાની આ લિંકને તમે સેવ રાખો તેમ જ તમારા દરેક મિત્ર સર્કલમાં અને તમારા દરેક સ્નેહીજનોને આ સમાચાર પત્ર ની લીંક વધુને વધુ આગળ શેર કરો જેથી કોઈ વ્યક્તિએ સમાચારપત્ર વાંચવા માટે યરલી કે મંથલી પેકેજ ભરવાની જરૂરિયાત રહેશે નહીં, અને તેઓ બિલકુલ ફ્રીમાં તેમના મનપસંદ દરેક સમાચાર પત્રને ઓનલાઈન વાંચી શકશે.

ન્યૂઝ પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત સમાચારઅહીં ક્લિક કરો
દિવ્ય ભાસ્કરઅહીં ક્લિક કરો
સંદેશઅહીં ક્લિક કરો
નોબતઅહીં ક્લિક કરો
બોમ્બે સમાચારઅહીં ક્લિક કરો
સમભાવઅહીં ક્લિક કરો
જામનગર જય હિન્દઅહીં ક્લિક કરો
ગુજરાત મિત્રઅહીં ક્લિક કરો
ઇકોનોમિક ટાઈમ્સઅહીં ક્લિક કરો
કચ્છ મિત્રઅહીં ક્લિક કરો

PM મોદીજીને મારી નાખવાની ધમકી, રૂપિયા 500 કરોડની ખંડણીની માંગ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ને પણ ઉડાડી દેવાની ધમકી, NIA નું એલર્ટ:

NIA એ ગુજરાત અને મુંબઈની પોલીસ સહિત પીએમ મોદીજીની સુરક્ષા સંબંધી તમામ એજન્સીઓને એલર્ટ કર્યા છે ધમકી આપનારે અમદાવાદ સ્ટેડિયમને ઉડાડવાની તેમજ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને છોડવાની અને 500 કરોડ રૂપિયા ખંડણી ની માંગ કરી છે

NIA રાષ્ટ્રીય તપાસ એજન્સીને ધમકી ભર્યો ઇમેલ મળ્યો છે, ઇમેઇલ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જાનકી મારી નાખવાની ધમકી અપાય છે ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ ઉડાડવાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇમેલ મોકલનાર શખશે રૂપિયા 500 કરોડની ખંડણી ની માંગ કરી છે તેમ જ જેલમાં બંધ ડોન લોરેન્સ બિસ્નોઇને છોડી મૂકવાની માંગ કરી છે. NIA એપીએમ સિક્યુરિટી અને અન્ય રાજ્યોની પોલીસને એલર્ટ કરી દીધા છે, ઇમેલ ક્યાં IP એડ્રેસ પરથી આવ્યો તેની તપાસ શરૂ કરાય છે.

ગુજરાત અને મુંબઈ પોલીસને એલર્ટ કરવામાં આવ્યા છે

મળતા અહેવાલો મુજબ રાષ્ટ્રીય તપાસ એજન્સી એ ધમકી ભર્યા મેઇલ અંગે મુંબઈ પોલીસને પણ એલર્ટ કર્યું છે ઉપરાંત ગુજરાત પોલીસ અને પીએમ સુરક્ષા સંબંધીત તમામ એજન્સીઓને એલર્ટ કર્યા છે, ધમકી મળ્યા બાદ અમદાવાદના સ્ટેડિયમની સુરક્ષા સમીક્ષા કરવામાં આવી છે તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023 ની પાંચ મેચો રમાવાની હોવાથી મુંબઈ પોલીસને પણ સુરક્ષા વધારવાની જાણ કરી છે.

જેલમાંથી પોતાની ગેંગ ચલાવે છે લોરેન્સ બીશ્નોઇ

લોરેન્સ બિશ્નોય 2014 થી જેલમાં બંધ છે અને તે જેલમાંથી સતત પોતાની ગેંગને ઓપરેટ કરી રહ્યો છે, પંજાબમાં લોરેન્સ સામે પંજાબી સિંગર સીધુ મૂસેવાલા ની હત્યા સહિત ઘણા કેશો નોંધાયેલા છે. અગાઉ તેણે સલમાન ખાનને જેલમાંથી મારવાની ધમકી આપી હતી અને કાળિયાર મારવાની ઘટનાને લઇ તેમનો સમુદાય નારાજ હોવાનો દાવો કર્યો હતો.

SOURCH – GUJARAT SAMACHAR

અગત્યની લીંક

અવનવા સમાચાર વાંચવા માટે હોમપેજ પર જાઓઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

ગુજરાતના તમામ ન્યુઝ પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત સમાચારઅહીં ક્લિક કરો
દિવ્ય ભાસ્કરઅહીં ક્લિક કરો
સંદેશઅહીં ક્લિક કરો
નોબતઅહીં ક્લિક કરો
બોમ્બે સમાચારઅહીં ક્લિક કરો
સમભાવઅહીં ક્લિક કરો
જામનગર જય હિન્દઅહીં ક્લિક કરો
ગુજરાત મિત્રઅહીં ક્લિક કરો
ઇકોનોમિક ટાઈમ્સઅહીં ક્લિક કરો
કચ્છ મિત્રઅહીં ક્લિક કરો

Leave a Comment