VMC Apprentice bharti 2023 : વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વર્ષ 2023 ના સત્રમાં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ ની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવી રહી છે તમે આ માહિતી અમારી વેબસાઈટ www.edutarst.xyz ના માધ્યમ થી વાંચી રહ્યા છો
VMC એપ્રેન્ટીસ ભરતી 2023
પોસ્ટ નું નામ | VMC Apprentice bharti 2023 |
કુલ જગ્યાઓ | – |
વિભાગ | વડોદરા મહાનગરપાલિકા |
નોકરીનું સ્થળ | વડોદરા, ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 13 માર્ચ 2023 |
VMC Apprentice bharti 2023
જે મિત્રો vmc એપ્રેન્ટીસ ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખૂબ જ સારો મોકો છે ભરતીને લગતી તમામ માહિતી જેમાં પોસ્ટનું નામ , કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ , અરજી કરવાની પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે તમામ માહિતી નીચે મુજબ છે
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023
અનુ. | ટ્રેડ નું નામ | લાયકાત |
1 | ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (બેન્ક ઓફિસ) | સ્નાતક સામાન્ય વાણિજ્ય પ્રવાહ વર્ષ 2016 કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે |
2 | કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપા | આઈ.ટી.આઈ ટ્રેડ કોપા પાસ |
3 | હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર | આઈ.ટી.આઈ ટ્રેડ પાસ |
4 | સર્વેયર | આઈ.ટી.આઈ ટ્રેડ પાસ |
5 | વાયરમેન | આઈ.ટી.આઈ ટ્રેડ પાસ |
6 | ફિટર | આઈ.ટી.આઈ ટ્રેડ પાસ |
7 | ઇલેક્ટ્રિશિયન | આઈ.ટી.આઈ ટ્રેડ પાસ |
8 | રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનના મિકેનિક | આઈ.ટી.આઈ ટ્રેડ પાસ |
9 | ડ્રાફ્ટ્સ મેન સિવિલ | આઈ.ટી.આઈ ટ્રેડ પાસ |
10 | મિકેનિક અર્થ મૂવિંગ મશીનરી | આઈ.ટી.આઈ ટ્રેડ પાસ |
11 | મિકેનિક મોટર વ્હીકલ | આઈ.ટી.આઈ ટ્રેડ પાસ |
12 | મિકેનિક ડીઝલ | આઈ.ટી.આઈ ટ્રેડ પાસ |
13 | બુક બાઈન્ડર | 10 પાસ |
14 | હોટીકલ્ચર આસિસ્ટન્ટ | 10 પાસ |
પગાર ધોરણ
સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઈપે એન્ડ પેટે ચૂકવવામાં આવશે સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે
એપ્રેન્ટીસશીપ નો સમયગાળો પૂર્ણ થઈ હતી આપોઆપ છૂટા થયેલ ગણાશે
અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારો એ અરજી કરવી નહીં જો ઉમેદવાર એપ્રેન્ટિસ શીપ માટે અન્ય કોઈ એકમ /સંસ્થા સાથે કરારના માંથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવા પાત્ર થશે
અરજી ફોર્મ માટે માહિતી
વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે અરજીના કવર પર મોબાઈલ નંબર અને ટ્રેડ નું નામ ફરજિયાત લખવાનું રહેશે અરજી સ્પીડ પોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એડીથી જ કરવાની રહેશે અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં અધૂરી વિગત વાળી જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં
અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લિસ્ટમેન્ટમાં એપ્લાય કરવાનો રહેશે
અરજી કરવાનું સરનામું
ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ એપ્રેન્ટીસ શાખા રૂમ નંબર 127/1, ખંડેરાવ , માર્કેટ બિલ્ડીંગ , વડોદરા – 390001 ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તારીખ 13 માર્ચ 2023 સુધીમાં મોકલવાની રહેશે
એપ્રેન્ટિસ ઉમેદવારોની મેરીટ યાદી આઇટીઆઇ/ સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે
આ પસંદગી કામ ચલાવો હોય વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઈ કાયદેસરનો હક પ્રસ્થાપિત થશે નહીં
અગત્યની લીંક
VMC Apprentice bharti 2023 નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
હાલ અન્ય ભરતીઓની માહિતી માટે | અહીં ક્લિક કરો |
નોંધ : અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ સૂચનાઓ વાંચો અને પછી જ અરજી કરો
VMC Apprentice bharti 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? 13 માર્ચ, 2023