WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SSC & HSC PRACTICE PAPER 2023:

SSC PRACTICE PAPER PDF DOWNLOAD: HSC MODEL PAPER PDF DOWNLOAD: SSC MODEL PAPER 2023: SSC પ્રેક્ટિસ પેપર 2023 ધોરણ 10 મોડલ પ્રેક્ટિસ પેપર 2023 ડાઉનલોડ કરો

SSC PRACTICE PAPER : 14 મી માર્ચથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થનારી છે અત્યારે મોટાભાગની શાળાઓમાં અભ્યાસક્રમ પૂરો થઈ ગયા હોય છે અને વિદ્યાર્થીઓ બોર્ડની પેપર સ્ટાઇલ મુજબના પ્રેક્ટિસ પેપરો શોધી પેપર લખવાની પ્રેક્ટિસ કરતા હોય છે આ આર્ટિકલમાં ધોરણ 10 એસએસસી બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ ગુજરાતની ખ્યાતનામ અને સારી સ્કૂલો તથા કોચિંગ ક્લાસના નિષ્ણાંત શિક્ષકોએ બનાવેલા મોડેલ પ્રેક્ટિસ પેપરો મુકેલા છે આ પ્રેક્ટિસ પેપર ની પીડીએફ ફ્રી માં ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી શકશે

ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રેક્ટિસ પેપર 2023

રાજ્યનું નામ ગુજરાત
શિક્ષણ બોર્ડગુજરાત, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત
ધોરણધોરણ 10 અને 12
ભાષાના વિષયોઅંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત
શૈક્ષણિક વિષયોગણિત, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, કમ્પ્યુટર વિજ્ઞાન
પરીક્ષાની તારીખ 14 માર્ચ 2023 થી
વેબસાઈટwww.gseb.org

SSC પ્રેક્ટિસ પેપર 2023

અહીં બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ પ્રેક્ટિસ પેપરોની પીડીએફ આપેલી છે જે દરેક એકેડેમી વાઈફ તથા વિષયવાઈઝ આપેલી છે જે ડાઉનલોડ કરી આપ પ્રેક્ટિસ કરી શકશો

  • એસએસસી બોર્ડ ગણિત પ્રેક્ટિસ પેપર 2023
  • એસએસસી બોર્ડ વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર 2023
  • એસએસસી બોર્ડ ગુજરાતી પ્રેક્ટિસ પેપર 2023
  • એસએસસી બોર્ડ અંગ્રેજી પ્રેક્ટિસ પેપર 2023
  • એસએસસી બોર્ડ હિન્દી પ્રેક્ટિસ પેપર 2023
  • એસએસસી બોર્ડ સંસ્કૃત પ્રેક્ટિસ પેપર 2023
  • એસએસસી બોર્ડ સામાજિક વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર 2023

SSC પ્રેક્ટિસ પેપર pdf ડાઉનલોડ

એકેડમીપેપર સેટ ની સંખ્યાપીડીએફ ડાઉનલોડ કરવાની લિંક
pambhar Academy ધોરણ 10 પ્રેક્ટિસ પેપર દરેક વિષયના ત્રણ પેપરડાઉનલોડ કરો
Maharshi Gurukul Academyધોરણ પ્રેક્ટિસ પેપર દરેક વિષયના 5 પેપરડાઉનલોડ કરો
Asha deep group of schoolધોરણ 10 પ્રેક્ટિસ પેપર કુલ 38 પેપર ડાઉનલોડ કરો
MODI SCHOOLધોરણ 10 પ્રેક્ટિસ પેપર દરેક વિષયના ત્રણ પેપર + IMP પ્રશ્નો ડાઉનલોડ કરો
school of scienceધોરણ 10 પ્રેક્ટિસ પેપર દરેક વિષયના ત્રણ પેપર ડાઉનલોડ કરો
Gir gunjan vidhyalayaધોરણ 10 પ્રેક્ટિસ પેપર દરેક વિષયના 3 પેપરડાઉનલોડ કરો
સંસ્કાર તીર્થ વિદ્યાપીઠધોરણ 10 પ્રેક્ટિસ પેપર દરેક વિષયના 5 પેપરડાઉનલોડ કરો
રોયલ સ્કૂલ ધોરાજીધોરણ 10 પ્રેક્ટિસ પેપર સેટ 15 ઇંગ્લીશ મીડીયમડાઉનલોડ કરો
બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલધોરણ 10 પ્રેક્ટિસ પેપર દરેક વિષયના 3 પેપરડાઉનલોડ કરો
બનાસકાંઠા જિલ્લા દ્વારા એસએસસી ધોરણ 10 ગણિત પેપર 5 સેટડાઉનલોડ કરો
પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કુલએસએસસી ધોરણ 10 પેપર સેટડાઉનલોડ કરો

ધોરણ 12 એચએસસી પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ

1 ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ પેપર સેટ ૫૫ પેપર યુથ વિદ્યાકુલ
55 પેપર યુથ વિદ્યા કુલ
અહીં ક્લિક કરો
2ધોરણ 12 કોમર્સ પેપર સેટઅહીં ક્લિક કરો
3ધોરણ 12 આર્ટસ પેપર સેટઅહીં ક્લિક કરો

ડેઇલી અપડેટ માટે અમારી સાથે જોડાઈ જવું

Whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
 ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થવાની તારીખ કઈ છે?

√ બોર્ડની પરીક્ષા શરૂ થવાની તારીખ 14 માર્ચ 2023 છે

Leave a Comment