Shivrajpur Beach with Blue Flag : Shivrajpur Bij is located in Dwarka district in Gujarat Government is making many efforts to develop the tourism sector in Gujarat Gujarat is now becoming a hub of tourism and tourists are attracted to visit Gujarat day by day to increase the number of tourists to come to Gujarat Plans are now being made by the State Government Government is now making new plans to develop the Shivrajpur Beach near Dwarka Government of India was selected to develop the Integrated Coastal Zone Management Project in collaboration with the World Bank..
According to the geographical situation of Gujarat, there are 1600 kilometers of long sea coast around Gujarat. The process of developing the sea route has been carried out by the Gujarat government to develop the tourism sector. The work of making Shivrajpur beach, which is the first choice for tourists and is considered safe, is being promoted at the same pace by the government..
Features of Shivrajpur Beach.
Shivrajpur seed located at a distance of 15 km from Dwarka has many characteristics this seed has blue flag let’s know the characteristics of this seed.
★Crystal clear water.
★Pollution free and pollution free beaches.
★Necessary facilities like jogging track changing room and children play area.
★A variety of marine life.
★A beach considered safe for tourists.
★Shivrajpur beach is included in the 76 beaches of the world.
★A beach selected as the second best seed in Asia.
★Second greenfield beach after Goa.
★India’s first Blue Flat beach certified beach.
Tent cities will also be built at Shivrajpur Beach in Goa.
Shivrajpur beach has become a center of attraction as a new tourist destination in Gujarat. Tourists going to Shivrajpur Bich currently have no accommodation facilities. Tourists have to go to Dwarka 15 km away to stay. Tourism department has started work to further develop Shivrajpur beach. Tourism department has started building a tent city here. Information about Rs 200 crores will be spent for the first phase of operations is being received from 20-year-old sources of the tourism department..
Blue Flag Certificate.
This Blue Flag status is awarded by an organization operating in Denmark. Blue Flag beaches are considered to be the cleanest and most beautiful beaches in the world. This certification is given by an international non-governmental organization called Foundation for Environment Education India has also developed its own ecolabels like the Blue Flag label as a step forward in this direction..
Employment opportunities will increase.
This Bij will prove to be a beautiful beach of nature for the tourists. The wonderful and beautiful Shivrajpur Bich is becoming a major center of attraction for people to visit. Currently, tourists coming from other states including Gujarat are visiting this beach and having great fun with their families. Shivrajpur Bija is happy to take advantage of the beautiful facilities with bathing. It is believed that the development of this beautiful beach will also provide employment opportunities to the locals..
ગુજરાતી માહિતી વાંચો
શિવરાજપુર બીચ હવે ગોવાની જેમ ગુજરાતમાં આ જગ્યાએ બીજ પર પણ બનશે ટેન્ટ સીટી
બ્લુ ફેગ ધરાવતા શિવરાજપુર બીચ : શિવરાજપુર બીજ ગુજરાતમાં દ્વારકા જિલ્લામાં આવેલ છે ગુજરાતમાં પ્રવાસ ક્ષેત્રનો વિકાસ થાય તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે ગુજરાત હવે પ્રવાસનું હબ બની રહ્યું છે અને પ્રવાસીઓ દિન પ્રતિદિન ગુજરાતમાં ફરવા આકર્ષાઈ રહ્યા છે પ્રવાસીઓની સંખ્યા ગુજરાતમાં આવવા માટે વધે તે માટેના આયોજન હવે રાજ્ય સરકાર કરી રહ્યું છે દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચ નો વિકાસ કરવા માટે સરકાર હવે નવું આયોજન કરી રહી છે ભારત સરકાર દ્વારા વર્ડ બેંકના સહકારથી ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટનો વિકાસ કરવા માટે પસંદગી કરવામાં આવી હતી
ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ગુજરાત આસપાસ આવેલો છે ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસ કરવા માટે હવે દરિયાઈ બીતનો વિકાસ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જોકે ગુજરાતમાં માંડવી સોમનાથ અને ચોરવાડ વિસ્તારમાં આવેલા દરિયા કિનારાઓ પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે પરંતુ હવે પ્રવાસીઓ માટે પહેલી પસંદ ગણાતા અને સુરક્ષિત ગણવામાં આવતા શિવરાજપુર બીચ ને વર્ડ કક્ષાનો બીજ બનાવવાનું કામ તેમાં તે જ ગતિએ સરકાર આગળ ધપાવી રહી છે
શિવરાજપુર બીચ ની ખાસિયતો
દ્વારકા થી 15 કિલોમીટરના અંતરે આવેલા શિવરાજપુર બીજ ઘણી બધી ખાસિયતો ધરાવે છે આ બીજ બ્લુ ફ્લેગ ધરાવે છે ચાલો જાણીએ આ બીચ ની ખાસિયતો
◆ક્રિસ્ટલ જેવું ચોખ્ખું પાણી
◆પ્રદૂષણ મુક્ત અને પોલ્યુશન ફ્રી દરિયાકાંઠો
◆જોગિંગ ટ્રેક ચેન્જિંગ રૂમ અને ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી જરૂરી સુવિધાઓ
◆વિવિધ પ્રકારની દરિયાઈ જીવ સૃષ્ટિ
◆પ્રવાસીઓ માટે સુરક્ષિત ગણવામાં આવતો દરિયાકાંઠો
◆વિશ્વના 76 બીચમાં શિવરાજપુર બીચ નો સમાવેશ થયેલો છે
◆એશિયાના બીજા નંબરના શ્રેષ્ઠ બીજ તરીકે પસંદગી પામેલો બીચ
◆ગોવા પછી નો બીજો ગ્રીનફિલ્ડ બીચ
ભારતનો પ્રથમ બ્લુ ફ્લેટ બીચ નું સર્ટિફિકેટ ધરાવતો બીચ
ગોવાની તેમ શિવરાજપુર બીચ ખાતે પણ બનાવાશે ટેન્ટ સીટી
ગુજરાતમાં શિવરાજપુર બીચ એક નવા પ્રવાસન સ્થળ તરીકે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે શિવરાજપુર બીચ ખાતે જતા પ્રવાસીઓ હાલ રહેવા માટેની કોઈ સુવિધાઓ નથી પ્રવાસીઓને રોકાવવા માટે 15 કિલોમીટર દૂર દ્વારકા જવું પડે છે ત્યારે ટુરીઝમ વિભાગ શિવરાજપુર બીચનો વધુ વિકાસ કરવાની કામગીરી શરૂ કરી છે ટુરીઝમ વિભાગ અહીં ટેન્ટસિટી બનાવવા છે પ્રથમ તબક્કામાં કામગીરી કરવા માટે રૂપિયા 200 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે તેની જાણકારી પ્રવાસન વિભાગના સુત્રો પાસેથી મળી રહી છે.
બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ
ડેનમાર્કમાં કાર્યરત સંસ્થા દ્વારા આ બ્લુ ફ્લેગ દરજ્જો આપવામાં આવે છે બ્લુ ફ્લૅગ બીચ ને દુનિયાના સૌથી સ્વચ્છ અને સુંદર બીજ તરીકે માનવામાં આવે છે બ્લુ ફ્લેટ એ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઇકોલેબલ છે બ્લુ ફ્લેટ મેળવવા પર્યાવરણીય શૈક્ષણિક સુરક્ષા અને સુગમતા ના ઘણા બધા માપદંડોમાંથી પસાર થવું પડે છે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન નામની બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા આ સર્ટિફિકેટ આપવામાં આવે છે ભારતે આ દિશામાં આગળ પગલું ભરતા બ્લુ ફ્લેગ લેબલ જેવા પોતાના ઇકોલેબલ્સ પણ તૈયાર કર્યા છે બેમ્સનું આખું નામ છે બીટ એનવાયરોમેન્ટલ એન્ડ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસીસ.
રોજગારીની તકો વધશે: પ્રવાસીઓ માટે આ બીજ કુદરતનો સુંદર દરિયા કિનારો સાબિત થશે અદભુત અને રમણીય શિવરાજપુર બીજ ફરવા માટે લોકોના આકર્ષણોનો મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી હાલ આવી રહેલા પ્રવાસીઓ આ બીચની મુલાકાત લઈ પરિવાર સાથે અદભુત આનંદ લઈ રહ્યા છે યાત્રિકો કુદરતના ખોળે આ અદભુત સુંદરતા ધરાવતા શિવરાજપુર બીજ પર સ્નાન સાથે સુંદર સુવિધાઓનો લાભ લઈ ખુશ થઈ રહ્યા છે આ સુંદર બીચ નો વિકાસ થવાથી સ્થાનિકોને પણ રોજગારીની તકો મળશે તેવું માનવામાં આવી રહ્યું છે…
શિવરાજપૂર માં રહેવા માટે તેમજ રિક્રેએશન માટે ટુરિઝમ દ્વારા સ્વછતા અને સ્વસ્થતા પૂર્ણ આરોગ્ય પ્રદ નૈસરગિક રિતે ઉચ્છરાયેલ બિન frtilizer શાક ભાજી ધાંતુલ ને પ્રાધાન્ય અપાવવું ખાસ ધ્યાન પર લેવાવું જોઈએ. ખોટી હાટડીઓ અને કચરા કે ગન્દકી ન ફેલાય તે માટે. મોકળાસ પૂર્ણ વાતાવરણ કુદરતી સૌંદર્ય જળવાઈ રહે એ રિતે નું આયોજન કરાય એજ અપેક્ષા 🙏🌹