Pandit Din Dayal Upadhyay Housing Scheme 2023 Complete Information.
Dear friends many schemes are running by Govt. Here we will get complete information about one such very useful scheme i.e. Pandit Din Dayal Awas Yojana 2023 in which who is eligible for this scheme who can benefit from this assistance what are the rules of Govt. How many documents will be required and how much amount is available for assistance is given here in the article in full detail so read this article till the end and it is a very useful plan for the needy people of the society so as to share more and more. Jodi is a humble request.
Objective of the scheme.
The main objective is to provide houses for housing to OBC and Nomadic Exempt Caste beneficiaries who are homeless or have open plots or have no habitable house..
Amount of assistance eligible.
Under this scheme, assistance of one lakh 20000 is given in three installments.
Eligibility of Beneficiaries.
★Some of the eligibility criteria for availing the benefit of this scheme are as follows.
★Beneficiary should be native of Gujarat.
★Should belong to socially and educationally backward class.
★The applicant should belong to Vicharati Vimukti caste.
★Beneficiaries whose annual family income is less than 6 lakh are eligible for this scheme.
★The benefit of this scheme is given to every beneficiary who owns a plot to overcome the hardships of homeless applicants in rural and urban areas..
આયુર્વેદના ઘરગથ્થુ ઉપચાર ની સરળ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
List of required documents.
Every beneficiary who is eligible is required to provide some documents to avail the benefits of this scheme which are listed below.
√An example of caste.
√Example of accommodation.
√Example of income.
√aadhar card.
√A recent passport size photograph.
√School Child’s Certificate L.C
√Example if there is a BPL ration card.
√If the applicant is a widow, then the instance of the death of the husband.
√Bank account passbook..
√Attested copy of allotment order of land or ready-made house received under any poverty housing scheme.
√Necessary proof of ownership of plot.
√Talati Kram Mantri of Gram Panchayat Ct Talati Kram Mantri Circle Inspector Certificate for Granting Housing Assistance.
√Leave letter for building construction.
√A copy of the map showing the four directions showing the area of the land on which the building is to be constructed and signed by the minister..
દર મહિને 750 રૂપિયાની સહાય મળતી વૃદ્ધ સહાય યોજના ની સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો
How will the amount of assistance received be deposited?.
Under the Department of Social Justice and Empowerment, there is a Directorate of Nomadic Emancipation, which provides the benefit of the Pandit Din Dayal Upadhyay Aavas Yojana under this scheme, a total of one lakh 20 thousand is given in three installments for the construction of houses on the first floor as follows..
Number of installments. | amount due. |
First installment amount. | 40,000/- |
Second installment amount. | 60,000/- |
ત્રીજા હપ્તાની રકમ | 20,000/- |
How to Apply Online for Pandit Din Dayal Yojana 2023.
As soon as the Pandit Din Dayal Awas Yojana notification is released, the beneficiaries who are eligible have to apply online, the step by step information is as follows..
■First go to the official portal of Samaj Kalyan.
■Then you have to click on the Director Developing Castes Welfare page on the official website of Samaj Kalyan Portal.
■Then different schemes will appear in the new page from which you have to click on Pandit Din Dayal Awas Yojana above number 11.
■If you have not registered that social welfare, new user? Please click here to register.
■In which you have to create a new account by entering name, gender, mobile number, password and captcha code.
■After creating a new account click on citizen login in which user id password and captcha code have to be logged in..
■Pandit Din Dayal Awas Yojana Online Apply has to be clicked in citizen login.
Online application.
◆Then you have to fill your personal information.
◆Fill in the details of whether you are now homeless or not in a habitable home.
◆After filling all the information upload the required documents.
◆After uploading all documents check carefully and click save.
◆Finally you have to click on confirm and take a print out of the filled plan form.
◆Now at the end, the application has to be submitted at the district office by attaching all the documents along with the print application.
Important link.
👉🏻homepage.
Friends here above all the information about Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 is given very nicely through which you can easily fill the form of this scheme if you like the information then don’t forget to share further..
ગુજરાતી માહિતી વાંચો
પંડિત દિન દયાલ ઉપાધ્યાય આવાસ યોજના 2023
વહાલા મિત્રો સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે અહીં આપણે એવી જ એક ખૂબ જ ઉપયોગી યોજના એટલે કે પંડિત દિન દયાલ આવાસ યોજના 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં આ યોજના માટે લાયક કોણ છે કોને આ સહાયનો લાભ મળી શકે લાભ મેળવવા માટે સરકારશ્રીના કયા કયા ધારા ધોરણે છે કેટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે તેમજ સહાય માટે કેટલી રકમ કેવી રીતે મળવાપાત્ર છે એ સંપૂર્ણ વિગતવાર માહિતી અહીં આર્ટીકલમાં આપવામાં આવેલી છે તો આ આર્ટિકલને જરૂરથી અંત સુધી વાંચવો અને સમાજના જરૂરિયાત મંદ માણસો માટે ખૂબ જ ઉપયોગી યોજના હોય જેથી અને વધુને વધુ આગળ શેર કરવા બે હાથ જોડી નમ્ર વિનંતી છે
5 લાખ સુધીની ફ્રી સારવાર આપતી આયુષ્યમાન ભારત યોજના માં તમારું નામ છે કે નહીં ચેક કરવા અહીં ક્લિક કરો
યોજનાનો ઉદ્દેશ્ય
ઓબીસી અને વિચરતી વીમુક્તિ જ્ઞાતિના લાભાર્થીઓને ઘરવિહોણા અથવા ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવા લાયક મકાન ન હોય તેવા દરેક લોકોને આવાસ માટે મકાન પૂરું પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે
મળવા પાત્ર સહાયની રકમ
આ યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં એક લાખ 20000 ની સહાય આપવામાં આવે છે
લાભાર્થીઓની પાત્રતા
આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ છે
★લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ
★સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ
★અરજદાર વીચરતી વિમુક્તિ જ્ઞાતિ નો હોવો જોઈએ
★કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતા ઓછી હોય તેવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે
★ઘરવિહોણા અરજદારોને ગામડામાં અને શહેરોમાં રહેવાની મુશ્કેલીઓ દૂર કરવા માટે પોતાની માલિકીનો પ્લોટ ધરાવતા હોય તેવા દરેક લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે
જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી
પાત્રતા ધરાવતા હોય તેવા દરેક લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેન્ટ આપવા જરૂરી છે જેની યાદી નીચે મુજબ છે
√જાતિ નો દાખલો
√રહેઠાણ નો દાખલો
√આવકનો દાખલો
√આધાર કાર્ડ
√તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
√સ્કૂલ છોડિયાનું પ્રમાણપત્ર એલસી
√બીપીએલ રાશન કાર્ડ હોય તો તેનો દાખલો
√અરજદાર વિધવા મહિલા હોય તો પતિના મરણ નો દાખલો
√બેંક ખાતાની પાસબુક
√કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન કે તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની પ્રમાણિત નકલ
√પોતાની માલિકીનો પ્લોટ હોય તેનો જરૂરી આધાર પુરાવો
√ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી સીટી તલાટી ક્રમ મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટર એ મકાન સહાય મંજૂર કર્યા માટેનો આપવાનો પ્રમાણપત્ર
√મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
√જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્થ દિશા દર્શાવતા નકશા ની તલાટી કમ મંત્રીશ્રીને સહી વાડી નકલ
તમારા ગામ ની નવી બીપીએલ યાદી 2023 ચેક કરવા અહીં ક્લિક કરો જુઓ તમારું નામ છે કે નહીં
મળવાપાત્ર સહાય ની રકમ કેવી રીતે જમા થશે
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામક વિચરતી વિમુક્તિ વિભાગ કાર્યરત છે જે વિભાગ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાય એ આવાસ યોજના નો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ પ્રથમ માળા ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં એક લાખ 20 હજારની સહાય નીચે મુજબ આપવામાં આવે છે
હપ્તાની સંખ્યા | મળવાપાત્ર રકમ |
પ્રથમ હપ્તો | 40,000 રૂપિયા |
બીજોહપ્તો | 60,000 રૂપિયા |
ત્રીજો હપ્તો | 20,000 રૂપિયા |
પંડિત દિન દયાલ યોજના 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
પંડિત દિન દયાલ આવાસ યોજના નું નોટિફિકેશન બહાર પડતાં ની સાથે લાભાર્થીઓ કે જેઓ પાત્રતા ધરાવતા હોય તેઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે
■સૌપ્રથમ સમાજ કલ્યાણના ઓફિસિયલ પોર્ટલ ઉપર જાઓ
■ત્યારબાદ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ ઉપર Director Developing Castes Welfare પેજ પર ક્લિક કરવાનો રહેશે
■ત્યારબાદ નવા પેજમાં અલગ અલગ યોજનાઓ દેખાશે જેમાંથી નંબર 11 ઉપર આવેલી પંડિત દિન દયાલ આવાસ યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે
■જો તમે એ સમાજ કલ્યાણ રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો new user? Please register here ઉપર ક્લિક કરો
■જેમાં તમારે નામ, જાતિ, મોબાઈલ નંબર , પાસવર્ડ તથા કેપચા કોડ નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે
■નવું એકાઉન્ટ બનાવ્યા બાદ સીટીઝન લોગીન પર ક્લિક કરવાનું રહેશે જેમાં યુઝર આઇડી પાસવર્ડ અને કેપ્ચા કોડ ના આધારે લોગીન કરવાનો રહેશે
■સીટીઝન લોગીનમાં પંડિત દિન દયાલ આવાસ યોજના ઓનલાઈન અપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે
ઓનલાઇન એપ્લિકેશન
■ત્યારબાદ પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે
■હવે ઘર વિહોણા કે રહેવા લાયક ઘર નથી તેની માહિતી ભરો
■તમામ માહિતી ભરાઈ ગયા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
■તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ ધ્યાનપૂર્વક ચકાસણી કરો અને સેવ ઉપર ક્લિક કરો
■છેલ્લે તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરે ભરેલ યોજના ના ફોર્મ ની પ્રિન્ટ કાઢવાની રહેશે
■હવે અંતમાં પ્રિન્ટ એપ્લિકેશન સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે
અગત્યની લીંક
મિત્રો અહીં ઉપર પંડિત દિન દયાલ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે જેના દ્વારા તમે આ યોજનાનો ફોર્મ આસાનીથી ભરી શકો છો માહિતી સારી લાગી હોય તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં
Aevu nathi paisa aapo aetle laik no hoy to pan thay jay ane laik hoy te rahi jay
Paisa thi majur thay se layak no hoy to pan Paisa aapo aetle tamaru manjur thay ane Paisa no aapo to laik hoy to pan rahi jay maro anubhav se
ખુબ ભટ્ટાચાર્ હાલે છે રૂપિયા આપો તૉ તમારૂ કામ થાય એટલે ગરીબ માણસ રહી જાય કૉય લગામ નથી