Every customer of MGVCL Madhya Gujarat Electricity Company Limited can check their electricity bill online every two months on their mobile and can also make online payment..
Now you don’t need to wait for the light bill to come home to know how much your light bill is, you can just enter your customer number online and check every month how much your light bill is for this month. No need to eat You can pay your light bill online through your smartphone for which you only need to have a customer number.
How to Download MGVCL Bill.
The bill of Madhya Gujarat Electricity Company Limited can be viewed online or can also be downloaded. Following is the information on how to download mgvcl bill..
First you have to go to the official website of MGVCL.
There, on the left side of the homepage, the names of different services are given, in which you have to click on Know Your Bill Detail.
After that a new page will open in which you have to enter your mobile number and email then after entering a new page will open.
In which you have to fill customer number mobile number email id etc.
After entering all the information, enter the captcha code and register.
After your login, you have to login to your account and finally, click here to download eBill, which appears, and the PDF of your bill will be downloaded..
Here you can make online bill payment through various options.
Online bill payment method.
First you have to click on the official website of MGVCL.
Then click on bill payment online.
Now a new page will open in front of you scroll down below and click on Continue button.
Here you can make bill payment in four different options out of which you want to make bill payment through online website your credit card or visa card debit card you can make bill payment through your preferred method. Now you don’t need to rush to any office and stand in queue to click and pay your MGVCL bill online..
ગુજરાતી માહિતી વાંચો
એમજીવીસીએલ બિલ ડાઉનલોડ
એમજીવીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના દરેક ગ્રાહકોએ પોતાના મોબાઈલમાં દર બે મહિને પોતાનું લાઈટ બિલ કેટલું આવ્યું છે તે ઓનલાઈન ચેક કરી શકે છે અને ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકે છે
તમારે હવે તમારા લાઈટ બિલ કેટલું આવ્યું તેના માટે લાઈટ બિલ ઘરે આવવાની રાહ જોવાની જરૂર નથી તમે ઓનલાઇન માત્ર તમારા ગ્રાહક નંબર નાખી અને દર મહિને ચેક કરી શકો છો કે તમારું આ મહિનાનો લાઈટ બિલ કેટલુ છે આ ઉપરાંત તમારે તમારું લાઈટ બિલ ભરવા માટે હવે ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી તમારા સ્માર્ટફોનના માધ્યમથી તમે તમારા લાઈટ બિલને ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો જેના માટે તમારી પાસે માત્ર ગ્રાહક નંબર એટલે કે કસ્ટમર નંબર હોવા જરૂરી છે
હાઉ ટુ ડાઉનલોડ એમજીવીસીએલ બિલ
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ નું બિલ ઓનલાઈન જોઈ શકાય છે અથવા ડાઉનલોડ પણ કરી શકાય છે કેવી રીતે mgvcl બિલ ડાઉનલોડ કરવું તેની માહિતી નીચે મુજબ છે
સૌપ્રથમ તમારે એમજીવીસીએલ ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે
ત્યાં હોમપેજ પર ડાબી બાજુ જુદી જુદી સેવાઓ ના નામ આપેલા છે જેમાં નો યોર બિલ ડીટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે
ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે તેમાં તમારે તમારા મોબાઈલ નંબર અને ઇમેલ એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ એન્ટર આપવાથી નવું પેજ ઓપન થશે
જેમાં તમારે કસ્ટમર નંબર ના મોબાઈલ નંબર ઇમેલ આઇડી વગેરે માહિતી ભરવાની રહેશે
તમામ માહિતી એન્ટર કર્યા બાદ કેપ્ચા કોડ દાખલ કરી અને રજીસ્ટર કરવાનું રહેશે
તમારું લોગીન બન્યા બાદ લોગીન ટુ યોર એકાઉન્ટ કરવાનું રહેશે અને છેલ્લે તેમાં દેખાતા ક્લિક હિયર ટુ ડાઉનલોડ ઈબીલ ઉપર ક્લિક કરતા તમારા બિલની પીડીએફ ડાઉનલોડ થઈ જશે
અહીં વિવિધ ઓપ્શન દ્વારા તમે ઓનલાઇન બિલ નું પેમેન્ટ પર કરી શકો છો
ઓનલાઇન બિલ પેમેન્ટ કરવાની રીત
સૌપ્રથમ તમારે એમજીવીસીએલ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર ક્લિક કરવાનું રહેશે
ત્યારબાદ તેમાં બિલ પેમેન્ટ ઓનલાઇન ઉપર ક્લિક કરવાનું
હવે તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેને નીચેની તરફ સ્ક્રોલ ડાઉન કરવાથી નીચે કંટીન્યુ બટન લખેલું હશે તેના ઉપર ક્લિક કરો
અહીં તમારી સામે અલગ અલગ ચાર ઓપ્શનમાં બિલ પેમેન્ટ કરી શકશો જેમાંથી તમે જે માધ્યમ દ્વારા બિલ પેમેન્ટ કરવા માગતા હોય તેમાં ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી છે તમારા ક્રેડિટ કાર્ડ અથવા વિઝા કાર્ડ ડેબિટ કાર્ડ તેના દ્વારા તમે બિલ પેમેન્ટ કરી શકો છો જે તમને મેથડ પસંદ હોય તેના દ્વારા તમે ક્લિક કરી અને તમારું એમજીવીસીએલ નું બિલ ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો તેના માટે હવે તમારે કોઈપણ ઓફિસે ધક્કા ખાવાની અને લાઇનમાં ઊભા ની જરૂર નથી.
ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ પાંચ (5) કંપનીઓ વીજ પુરવઠો વિતરણ કરે છે. નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.
વીજ વિતરણ કરતી કંપનીનું નામ | વેબસાઈટની લિંક |
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) | Click Here |
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) | Click Here |
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) | Click Here |
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) | Click Here |
Torrent Power | Click Here |
Gujarat Vij Company Lists