Learn how to add names of other household members in ration card online here complete process step by step.
We are going in this article to give information about how you can add name of new member of your household to ration card sitting at home now, so please read the article till the end and share the useful information further..
Requirement of name in ration card.
Ration card is a necessary document to avail the benefits of any scheme.
A ration card is required to benefit from any government scheme. Ration card is required for every government job. Many times it happens that the name of a new member in the house is yet to be entered in the ration card, but people are too lazy to rush into government work. Now you can add the name of new members of your household in the ration card sitting at home. Here we are going to give the complete details of how to add this name.
Only this document will be required.
If the name of a new member is to be added in the ration card, the head of the household must have the ration card. To add the name of the new member, the photo copy of the ration card must be kept along with the original card. Father’s Aadhaar card will also be required if a newly married woman has come in the family, if her name is to be added, then Aadhaar card, marriage certificate and ration card of the head of the family are required..
How to Add Name in Ration Card.
To add the names of new household members in the ration card, some steps are required to be followed which are as follows.
રાશન લગત તમામ માહિતી માટે “મેરા રાશન” એપ ડાઉનલોડ કરો
- First of all you have to go to your state food department website https://fcsca.gujarat.gov.in/FoodPortal.aspx you can apply by visiting this website.
2. On this website first you have to create a login id for your ration card if you have already created an id then you have to login.
3. On the website you will see an option that says add new member click on it.
4. After that you have to fill the information about the new member in that form.
5. After filling this form, a copy of the required document has to be uploaded.
6. After that process click on submit button.
7. After submitting the application you will get a registration number and then your work is done.
8. Now the officials of the section will check it if the information filled in the form is correct then the form will be accepted and the new ration card will be delivered to your home by post..
So here is the necessary information regarding how to add the names of new members of the house i.e. newly married woman and new born children in your ration card..
ગુજરાતી માહિતી વાંચો અહીંથી
રેશનકાર્ડમાં ઘરના અન્ય સભ્યો ના નામ કેવી રીતે ઓનલાઇન એડ કરવા તે જાણો અહીં સંપૂર્ણ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ
તમે હવે ઘરે બેઠા બેઠા તમારા ઘરના નવા સદસ્યનું નામ રાશનકાર્ડમાં કેવી રીતે જોડી શકો છો એ વિશે જાણકારી આપવા અમે આ આર્ટીકલ માં જઈ રહ્યા છીએ તો આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચવું અને ઉપયોગી માહિતીને આગળ શેર કરવી
રેશનકાર્ડ માં નામની જરૂરિયાત
કોઈપણ યોજનાનો લાભ ઉઠાવવા માટે રેશનકાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે
કોઈપણ સરકારની યોજનાનો લાભ ઉઠાવવા માટે રેશનકાર્ડ ની જરૂરિયાત પડતી હોય છે, દરેક સરકારી કામ માટે રેશનકાર્ડ જરૂરી છે, ઘણી વખત એવું બને છે કે ઘરમાં આવેલા કોઈ નવા સભ્યનું નામ રેશનકાર્ડમાં હજુ ચઢાવવાનું બાકી રહી ગયું હોય છે , પણ સરકારી કામમાં ધક્કા ખાવાનો લોકોને આળસ આવતો હોય છે ,એવા સમયે તમે હવે ઘરે બેઠા બેઠા તમારા ઘરના નવા સભ્યોનું નામ રેશનકાર્ડમાં એડ કરી શકો છો , આ નામ કેવી રીતે એડ કરવું તેની સંપૂર્ણ વિગત અહીં અમે આપવા જઈ રહ્યા છીએ
ડોક્યુમેન્ટ ની જરૂર પડશે
જો રાશનકાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવું છે ઘરના મુખ્ય પાસે રાશનકાર્ડ હોવું જરૂરી છે , નવા સભ્યોનું નામ ઉમેરવા માટે રાશન કાર્ડ ની ફોટો કોપી અસલ કાર્ડ સાથે રાખવાની રહેશે જો કોઈએ વ્યક્તિ પરિવારમાં જન્મે છે તો તેનું નામ ઉમેરવા માટે તેનું જન્મ પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે , આ સિવાય બાળકના માતા પિતા નું આધાર કાર્ડ પણ જરૂરી રહેશે જો પરિવારમાં નવી પરણીત મહિલા આવી હોય તો એનું નામ ઉમેરવું છે તો તેના માટે આધાર કાર્ડ લગ્નનું પ્રમાણપત્ર અને પરિવારના મુખ્ય નો રાશનકાર્ડ હોવું જરૂરી છે.
નામ રાશનકાર્ડમાં કેવી રીતે એડ કરવું
- ઘરના નવા સભ્યોનો રેશનકાર્ડ માં નામ એડ કરવા માટે અમુક સ્ટેપ અનુસરવા જરૂરી છે જે આ મુજબ છે.
- સૌથી પહેલા તમારે તમારા રાજ્યના ખાદ્ય વિભાગની વેબસાઈટ પર જવું પડશે https://fcsca.gujarat.gov.in/FoodPortal.aspx તમે આ વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકો છો
- આ વેબસાઈટ પર પહેલા તમારે તમારા રાશનકાર્ડ માટે લોગીન આઈડી બનાવવું પડશે જો તમે પહેલેથી જ આઈડી બનાવ્યું હોય તો તમારે લોગીન કરવું પડશે
- વેબસાઈટ પર તમને એક વિકલ્પ દેખાશે જે કહે છે કે નવા સભ્ય ઉમેરો તેના ઉપર ક્લિક કરવું પડશે
- એ પછી તે ફોર્મ માં તમારે નવા સદસ્ય વિશેની માહિતી ભરવાની રહેશે
- આ ફોર્મ ભર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટની કોપી અપલોડ કરવાની રહેશે
- એ પ્રોસેસ કર્યા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરો
- અરજી સબમીટ કર્યા બાદ તમને એક રજીસ્ટ્રેશન નંબર મળશે એ પછી તમારું કામ પૂરું થશે
હવે ભાગના અધિકારીઓ તેને ચેક કરશે જો ફોર્મમાં ભરેલી માહિતી સાચી હશે તો ફોર્મસ સ્વીકારવામાં આવશે અને નવું રાશનકાર્ડ પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચાડવામાં આવશે
અગત્યની લિંક
રેશનકાર્ડ લગત ઓનલાઈન સુધારા વધારા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥નિયમિત તમામ માહિતી મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
આમ અહીં ઘરના નવા સભ્યો એટલે કે પરણીત નવી આવેલી સ્ત્રી અને નવા જન્મેલા બાળકોનો તમારા રાશનકાર્ડ માં નામ કેવી રીતે ઉમેરવું તે લગત જરૂરી માહિતી અહીં આપવામાં આવેલી છે માહિતી સારી લાગે તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં
Your article gave me a lot of inspiration, I hope you can explain your point of view in more detail, because I have some doubts, thank you.