WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Chief Minister Women Upliftment Scheme.

Chief Minister Mahila Utkarshi Yojana was launched on 26 February 2020 by the Chief Minister of Gujarat Mr. Vijaybhai Rupani the scheme was launched by Chief Minister Mahila Utkarsh Yojana is a loan scheme launched for women through this scheme loans are provided to the women of the state which are interest free. The scheme provides loans up to ₹1,00,000 to urban and rural women at 0%..

All the women self help groups of the state have to register online to take advantage of Chief Minister Mahila Yojana. Chief Minister Mahila Utkarsh Yojana is an important scheme released for women empowerment. Under the scheme, the state government pays the interest amount of the loans taken by the women of the state to the banks.

Under the Chief Minister Mahila Utkarsh Yojana, efforts are being made to make the women of the Sakhi Mandals in various districts financially self-reliant. Through this scheme, loans are given to women at 0% interest rate. Through this scheme, 50000 LEGs are made in rural areas and 50000 in urban areas of Gujarat. There are 2.5 lakh Sakhi Mandals in the state and more than 24,000 Sakhi Mandals are registered in urban areas. All Sakhi Mandals are eligible for this benefit from the government..

Each Sakhi Mandal has 10 10 women members. One million such women of the state will be given loans by the state government which loans will be interest free. This will help the women of the state in employment and they will be able to become financially independent. The loan amount taken by the beneficiaries will be transferred to the bank account. Through loans, aspiring women can start their own businesses so that self-employment status can be raised and income can be increased and unemployment can be eliminated. A budget of Rs 193 crore has been earmarked to start the Chief Minister Mahila Utkarshi Yojana. More than 27 lakh women are affiliated with Sakhi Mandal..

highlight this scheme

આર્ટિકલનું નામMukhyamantri Mahila Utkarsh Yojana
લાભાર્થીગુજરાત રાજ્યની મહિલાઓ
યોજનાની શરૂઆતમુખ્યમંત્રી વિજય રૂપાણીએ
ઉદેશય0 % વ્યાજએ લોન આપવી
યોજનાનો લાભ1 લાખ સુધીની લોન
વેબસાઇડhttps://mmuy.gujarat.gov.in/

Purpose of the scheme..

The main objective of this scheme is to provide an interest free amount of up to one lakh rupees to women so that women do not face any financial problem.To join a new business, the government provides an amount of one lakh to all women in the state to start their own business so that they are not dependent on someone in future. Can’t live and can realize their dreams Under this scheme 10 lakh women will be given loan to register in LEG Government will give one crore rupees as financial assistance to the group..

Only women are eligible to benefit from this scheme and those women should be affiliated to a self help group and the self help group must have 10 members..

List of required documents.

The following documents are required to apply for the Chief Minister Mahila Utkarsh Yojana 2022..

Aadhaar Card, Election Card, Ration Card, Residence Certificate, Income Certificate, Bank Account Statement, Applicant’s Passport Size Photograph, and Mobile Number..

How to Apply Online ?

To apply online, the beneficiary should first visit the official website of Chief Minister Mahila Utkarsh Yojana...

Then after visiting home page will open in your computer screen in home page you will see option to apply online you have to click on option of online application.

Yes then application form will open in your screen. Now you have to enter the information asked in the half form like Beneficiary Name Address Bank Background State District City etc..

After entering all the details you have to upload the required documents along with the form and click on submit button.

After clicking your online application process will be completed.

How to Check Status?

Applicants have to visit the official website to check the application status.

After clicking on website home page will open in your screen after opening home page you have to click on application status options.

Here you have to enter your registration number and now click on your join option..

Now information regarding application status will be received on your computer screen.

ગુજરાતી માહિતી વાંચો અહીંથી

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષીય યોજના

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષીય યોજના 26 ફેબ્રુઆરી 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી લોન યોજના છે આ યોજના દ્વારા રાજ્યની મહિલાઓને લોન આપવામાં આવે છે જે વ્યાજમુક્ત હોય છે આ યોજના દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને 0% ના દરે ₹1,00,000 સુધીની લોન આપવામાં આવે છે

રાજ્યના તમામ મહિલા સ્વ સહાય જૂથોને મુખ્યમંત્રી મહિલા યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન નોંધણી કરવી પડે છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એ મહિલા સશક્તિકરણ માટે બહાર પાડવામાં આવેલી અગત્યની યોજના છે કોરોના વાયરસના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે જ છે રાજ્યની તમામ મહિલાઓને સરળ રીતે લોન આપવામાં આ યોજના હેઠળ આવે છે રાજ્યની મહિલાઓ દ્વારા લેવામાં આવેલી લોનના વ્યાજની રકમ રાજ્ય સરકાર બેન્કોને ચૂકવે છે

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ વિવિધ જિલ્લાઓમાં આવેલી સખી મંડળની મહિલાઓને આર્થિક રીતે આત્મા નિર્ભર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ યોજના દ્વારા મહિલાઓને 0%ના વ્યાજ દરે લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં 50000 જે એલઈજી અને 50000 શહેરી વિસ્તારોમાં બનાવવામાં આવે છે ગુજરાત રાજ્યમાં 2.5 લાખ સખી મંડળો આવેલા છે અને 24,000 થી વધુ સખી મંડળો શહેરી વિસ્તારોમાં નોંધાયેલા છે સરકાર તરફથી તમામ સખી મંડળોને આ લાભ મળવાપાત્ર છે

દરેક સખી મંડળમાં 10 10 મહિલા સભ્યો છે રાજ્યની આવી દસ લાખ મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા લોન આપવામાં આવશે જે લોન વ્યાજ મુક્ત રહેશે આનાથી રાજ્યની મહિલાઓને રોજગારમાં મદદ મળશે અને તેઓ આર્થિક રીતે આત્મ નિર્ભર બની શકશે લાભાર્થીઓ દ્વારા લેવામાં આવતી લોન ની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે લોન દ્વારા મહત્વકાંક્ષી મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે જેથી સ્વરોજગારનો દરજ્જો વધારી શકાય અને આવકમાં વધારો થઈ શકે અને બેરોજગારી દૂર કરી શકાય મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષી યોજનાને શરૂ કરવા માટે 193 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે 27 લાખથી વધુ મહિલાઓ સખી મંડળ સાથે જોડાયેલી છે


વેબસાઇડ https://mmuy.gujarat.gov.in/

યોજનાનો હેતુ

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત રકમ આપવાનો છે જેથી મહિલાઓને કોઈ આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે નવો વ્યવસાય સાથે જોડાવા માટે સરકાર દ્વારા રાજ્યની તમામ મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે એક લાખની રકમ આપવામાં આવે છે જેથી તેઓ ભવિષ્યમાં કોઈ વ્યક્તિ પર નિર્ભર ન રહી શકે અને પોતાનું સ્વપ્નો સાકાર કરી શકે આ યોજના હેઠળ 10 લાખ મહિલાઓને જે એલ ઈ જી માં નોંધણી કરાવવા માટે લોન આપવામાં આવશે સરકાર દ્વારા જૂથને નાણાકીય સહાય તરીકે એક કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે

આ યોજનાનો લાભ માત્રને માત્ર મહિલાઓને જો મળવા પાત્ર છે અને તે મહિલાઓ સ્વ સહાય જૂથ સાથે જોડાયેલ હોવી જોઈએ અને સ્વ સહાય જૂથમાં 10 સભ્યો હોવા ફરજિયાત છે.



જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2022 માં અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેલી

  • આધાર કાર્ડ 
  • ચૂંટણી કાર્ડ 
  • રાશનકાર્ડ 
  • રહેઠાણનું પ્રમાણપત્ર 
  • આવકનું પ્રમાણપત્ર 
  • બેન્ક અકાઉન્ટ નું સ્ટેટમેન્ટ
  • અરજદારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ઓનલાઇન અરજી કરવા માટે લાભાર્થીય સાવ પ્રથમ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી.

  • ત્યારબાદ વિઝીટ કર્યા પછી તમારા કમ્પ્યુટર સ્ક્રીનમાં હોમ પેજ ખુલશે હોમ પેજમાં તમને ઓનલાઈન અરજી કરવાનો વિકલ્પ દેખાશે તમારે ઓનલાઇન અરજીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે

  •  પછી તમારી સ્ક્રીનમાં એપ્લિકેશન ફોર્મ ખુલશે. હવે તમારે અડધી ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી દાખલ કરવી પડશે જેમ કે લાભાર્થીનું નામ સરનામું બેન્ક વીગતો રાજ્ય જિલ્લો શહેર વગેરે
  • બધી વિગતો દાખલ કર્યા પછી તમારે ફોર્મ સાથે માંગેલા ડોક્યુમેન્ટસ કેમ કરી અપલોડ કરવા પડશે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવું
  • ક્લિક કર્યા પછી તમારી ઓનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે

અરજી સ્થિતિ કેવી રીતે તપાસવી?

અરજીની સ્થિતિ તપાસવા માટે અરજદારે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી પડશે

https://mmuy.gujarat.gov.in/

વેબસાઈટ ઉપર ક્લિક કર્યા પછી તમારી સ્ક્રીનમાં હોમપેજ ખુલશે હોમ પેજ ખુલ્યા પછી તમારે એપ્લિકેશન સ્ટેટસના વિકલ્પો પર ક્લિક કરવું

અહીં તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે હવે તમારી સમેટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે
હવે એપ્લિકેશનની સ્થિતિ સંબંધિત માહિતી તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર પ્રાપ્ત થશે

Leave a Comment