WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Bank of Baroda Personal Loan: બેંક ઓફ બરોડા 50000 પર્સનલ લોન, કેવી રીતે ઓનલાઇન અરજી કરવી

Bank of Baroda customers know the step by step information on how to apply online for A Mudra Loan..

Many assistance schemes have been released by the government to enable the citizens to start various businesses and businesses in the country, in which loans are given on subsidy to start a new business or new business ventures through the Pradhan Mantri Mudra Loan Yojana, also by the Gujarat government, Vajpayee Bankable Yojana. Loans are given to applicants through Mahila Mahila Swavalamban Yojana etc..

If you also want to get a subsidized loan of Rs 50000 through e Mudra Loan from BOB then this article is for you so read it till the end so that you can get all the information..

The good thing about A Mudra loan is that you don’t even need to go to the bank for it, you can apply online at home. Bank of Baroda is providing A Mudra loan up to 50,000 in five minutes without any documents to its customers if you are a small business or business. If you are going to start a new business, this loan can be useful for you.

Let’s know the important things for Pradhan Mantri A Mudra Loan.

Under the umbrella of Pradhan Mantri Mudra, the Mudra provides loans to beneficiary micro units and entrepreneurs. The loan has three products namely Shishu Kishore and Tarun to reflect the stages of growth and development and funding requirements. Graduation also provides a reference point for the next stage..

BOB E Mudra Loan Apply Online.

Let us tell you that only for small scale industries you need to have a current or savings account with Bank of Baroda at least six months old. The loan is for a maximum of five years but if you want to take a loan of more than 50,000 rupees. For that you have to go to the bank branch and complete the necessary process, for that you also need to provide some other documents and give the details of the business for which you are getting the loan. If you want to get a loan up to 50000, there is no need to push the bank itself, apply online and you can directly get the amount of 50000 in your account online..

બેંક ઓફ બરોડા ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
Bank of Baroda Personal Loan અપ્લાઈ કરોઅહીં ક્લિક કરો

List of required documents.

Those customer friends who need more than 50000 through A Mudra Loan from BOB, they have to deposit the following required documents in the bank which are as follows.

Saving account or current account number and branch details.

Certificate of the profession or business you want to do.

Aadhaar number must be linked with the bank account.

Caste certificate if coming from reserved category.

Apart from this, along with the GST number and scale of shop or business, the business registration document will also have to be shown to the bank..

How to apply online for A Mudra loan of 50000?.

Bank of Baroda offers cash loan amount up to Rs 50,000 to its existing customers for which online application can be done through their official website Applicant age should be between 18 years to 60 years, customer’s deposit account should be at least six months old and active.

The following steps have to be followed to apply for Mudra online.

Step 1 : First you have to visit the official website of BOB.

Step 2 :Then click on the Apply button.

Step 3 : Clicking on which will open a new page named Jan Samarth.

Step 4 : UIDAI has to provide the necessary details like Aadhaar card of the applicant for e-KYC purposes as it is called for loan processing and disbursal and needs to be completed by Karan as per sign OTP..

Once the BOB formalities and the loan process are completed, the applicant will receive an SMS telling them to return to the Mudra portal to initiate the further process..

This process needs to be completed within 30 days after receiving the loan sanction SMS.

Click here for official website.

Helpline number for BOB customers.

The customers of bank of baroda who need an amount of 50 thousand through Mudra loan and they have to apply online for the same and they do not understand the details, for more information BOB customers can also contact the helpline number and get more information through this scheme. Also can get detailed information on how to apply online which helpline number is given below.

Mudra Helpline Number 18001801111 / 1800110001.

BOB Helpline Number 18001024455.

બેંક ઓફ બરોડા ઇ-મુદ્રા લોન ની માહિતી

બેન્ક ઓફ બરોડાના ગ્રાહકોએ એ મુદ્રા લોન માટે ઓનલાઇન અપલાય કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણો

દેશમાં નાગરિકો વિવિધ વ્યવસાય અને ધંધો ચાલુ કરી શકે તે માટે સરકારશ્રી દ્વારા ઘણી બધી સહાય યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે,  જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દ્વારા નવો બિઝનેસ કે નવો વ્યવસાય ધંધો ચાલુ કરવા માટે સબસીડી પર લોન આપવામાં આવે છે,  ગુજરાત સરકાર દ્વારા પણ વાજપાઈ બેંકેબલ યોજના , મહિલા મહિલા સ્વાવલંબન યોજના વગેરે દ્વારા અરજદારોને લોન આપવામાં આવે છે .

જો તમે પણ BOB માંથી ઈ મુદ્રા લોન મારફતે 50,000 રૂપિયાની સબસીડી લોન મેળવવા માંગતા હોય તો આ આર્ટીકલ તમારા માટે છે અંત સુધી જરૂરથી વાંચો જેથી તમામ માહિતી તમે મેળવી શકો.

ઇ મુદ્રા લોનની સારી બાબત એ છે કે તેના માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની પણ જરૂર નથી, ઘરે બેઠા તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો.  બેન્ક ઓફ બરોડા પોતાના ગ્રાહકોને કોઈપણ ડોક્યુમેન્ટ વગર પાંચ મિનિટમાં 50,000 સુધીની એ મુદ્રા લોન આપી રહી છે, જો તમે પણ નાનો વ્યવસાય કે ધંધો કે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા હોય તો આ લોન તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે

પ્રધાનમંત્રી એ મુદ્રા લોન માટે અગત્યની બાબતો જાણીએ

પ્રધાનમંત્રી મુદ્રા ના નેજા હેઠળ એ મુદ્રા એ લાભાર્થી સૂક્ષ્મ એકમ તથા ઉદ્યોગ સાહસિકની માટે લોન આપવામાં આવે છે આ લોનમાં વૃદ્ધિ અને વિકાસ અને ભંડોળ ની જરૂરિયાતોના તબક્કાને દર્શાવવા માટે શિશુ, કિશોર અને તરુણ નામના ત્રણ ઉત્પાદનો બનાવ્યા છે ગ્રેજ્યુએશન આગલા તબક્કા માટે સંદર્ભ બિંદુ પણ પ્રદાન કરે છે

બીઓબી ઇ મુદ્રા લોન અપ્લાય ઓનલાઇન

તમને જણાવી દઈએ કે ફક્ત લઘુ ઉદ્યોગને આપવામાં આવે છે તેને માટે તમારી પાસે ઓછામાં ઓછો બેંક ઓફ બરોડામાં છ મહિના જૂનું ચાલુ કે બચત ખાતું હોવું જરૂરી છે એ મુદ્રા લોનની વધુમાં વધુ પાંચ વર્ષ માટે હોય છે પરંતુ જો તમે 50,000 રૂપિયાથી વધારે લોન લેવા માંગો છો તો તેના માટે તમારે બેંકની શાખામાં જવું પડશે અને જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે તેના માટે તમારે અન્ય કેટલાક ડોક્યુમેન્ટ પણ આપવા જરૂરી છે અને જે બિઝનેસ માટે તમે લોન મેળવી રહ્યા છો તેની વિગતો આપવી પણ જરૂરી છે . 50000 સુધીની લોન તમારે મેળવવી હોય તો બેંકે જ ધક્કો થવાની જરૂર નથી ઓનલાઇન અપલાય કરી અને તમે સીધી જ 50000 ની રકમ તમારા એકાઉન્ટમાં ઓનલાઈન મેળવી શકો છો.

જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

જે ગ્રાહક મિત્રોને બીઓબી માંથી એ મુદ્રા લોન મારફતે 50000 થી વધુ ની રકમ ની જરૂરિયાત હોય તો તેઓએ બેંકમાં નીચે મુજબના જરૂરી દસ્તાવેજો જમા કરાવવા પડશે જે આ મુજબ છે

◼️સેવિંગ એકાઉન્ટ કે કરંટ અકાઉન્ટ નંબર અને બ્રાન્ચની વિગતો

◼️જે વ્યવસાય કે કારોબાર કરવા માંગો છો તેનો સર્ટિફિકેટ

◼️બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લીંક હોવો જરૂરી

◼️અનામત વર્ગમાંથી આવતા હોય તો જાતિનું પ્રમાણપત્ર

◼️આ ઉપરાંત જીએસટી નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ પણ બેંકને બતાવવું પડશે

50000 ની એ મુદ્રા લોન માટે ઓનલાઇન અપલાય કેવી રીતે કરવું ?

બેંક ઓફ બરોડાના હાલના તેના ગ્રાહકોને રૂપિયા 50,000 સુધીની એ મુદ્રા લોનની રકમ આપે છે જેના માટે ઓનલાઇન એપ્લિકેશન તેમની ઓફિસિયલ વેબસાઈટના મારફતે કરી શકાય છે અરજદારની ઉંમર 18 વર્ષથી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ, ગ્રાહકનું જમા ખાતુ ઓછામાં ઓછા છ મહિનાથી જૂનું હોવું જોઈએ અને સક્રિય હોવું જોઈએ

ઓનલાઇન એ મુદ્રા અરજી માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે

✔️સૌપ્રથમ તમારે બીઓબી ની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી પડશે

✔️ત્યારબાદ તેમાં અપ્લાય નાવ ઉપર ક્લિક કરો

✔️જેના પર ક્લિક કરવાથી જન સમર્થ નામનું નવું પેજ ખુલશે

✔️યુઆઇડીએઆઇ દ્વારા ઈ કેવાયસી હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે એ કહેવાય છે અને એ સાઇન ઓટીપી પ્રમાણે કરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે

✔️એકવાર બીઓબી ની ઓપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી અરજદારને એક એસએમએસ પ્રાપ્ત થશે જે એ મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે

લોન મંજુર થયા ના એસએમએસ ની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે

ઓફિસિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો

બીઓબીના ગ્રાહકો માટે હેલ્પલાઇન નંબર

bank of baroda ના ગ્રાહકો કે જેઓને એ મુદ્રા લોન મારફતે 50 હજારની રકમની જરૂરિયાત હોય અને તેના માટે તેઓએ ઓનલાઇન અરજી કરવી હોય અને વિગતો તેમને સમજાતી ન હોય તો વધુ માહિતી માટે બીઓબીના ગ્રાહકો હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરીને પણ વધુ માહિતી મેળવી શકે છે અને આ યોજના મારફતે તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવી શકે છે જે હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે.

Mudra Helpline Number 18001801111 / 1800110001.

BOB Helpline Number 18001024455.

Leave a Comment