અવસર લોકશાહીનો પ્રતિજ્ઞા પત્રક ડાઉનલોડ કરો
વાચકમિત્રો ને જણાવવાનું હમણાં ગઈ 3 તારીખે એટલે કે બે જ દિવસ પહેલા ગુજરાતમાં આચાર સહિતા લાગુ પડી અને ચૂંટણી પંચ દ્વારા ગુજરાત ની વિધાનસભાની આવનાર ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત ની વિધાનસભા ની ચૂંટણી ની જાહેરાત થતા ચૂંટણી ની તારીખ અને ચૂંટણીના રિઝલ્ટની તારીખની જાહેરાત થઈ.
ગુજરાત ની વિધાન સભા ની ચૂંટણી
મુખ્ય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત ની આગામી વિધાનસભાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા તમામ જનતાને આવનાર ચૂંટણી ની તારીખની જાણ થઈ છે જે આવનારા ડિસેમ્બર મહિનાની 1 તારીખે યોજાનાર છે
ગુજરાત વિધાનસભાચૂંટણી ની તારીખ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનાની 1 થી 5 તારીખ માં બે તબક્કા માં યોજાશે અને તેનું પરિણામ 8 ડિસેમ્બર ના રોજ જાહેર કરવામાં આવશે તેવી મુખ્ય ચૂંટણી પંચ દ્વારા હાલ જ જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ની કુલ સીટ
ગુજરાત વિધાનસભાની કુલ 182 સીટ છે આ 182 સીટ ઉપર અલગ અલગ રાજકીય પક્ષ ના ઉમેદવાર માંથી જે પક્ષ ના વધુ ઉમેદવાર ચૂંટણી જીતે એટલે કે 50 ટકા કે તેથી વધુ સીટ ઉપર કોઈ એક પક્ષ ના ઉમેદવાર જીતે તે પક્ષ ગુજરાતની સતા માં આગામી 5 વર્ષે માટે શાસન કરશે.
સ્ટુડિયો જેવા ફોટા બનાવવા માટે ઉપયોગી એપ ડાઉનલોડ કરો
લોકશાહી એટલે શું
અહીં દરેક વાચકમિત્રો એ જાણી લેવું જોઈએ કે લોકશાહી એટલે શું અને આવતી દરેક નેની કે મોટી ચૂંટણી માં લોકોની શુ જવાબદારી છે અને પોતાના એક વોટ ની કેટલી કિંમત છે એ દરેક લોકો એ જાણવું જોઈએ.
એક મતના કિંમતની સ્ટોરી અહીંથી વાંચો.
લોકશાહી એટલે લોકો ની સતા , મતદાર પોતે મત આપી પોતાના નેતા ને ચૂંટે છે , સમાજ ના દરેક કર્યો આગામી 5 વર્ષ કોણ સારી રીતે નિભાવશે લોકોની સુખાકારી નું કોણ આગામી 5 વર્ષ સુધી ધ્યાન આપશે અને દરેક સમાજ ના દરેક લોકો ની જીવન શૈલી માં સુધાર લાવવા માટે આગામી 5 વર્ષ લોકહિત માં ક્યાં નેતા કામ કરશે તેનો વિચાર દરેક નાગરિકે કરી પોતાનો વોટ આપવો જોઈએ, અત્યારે વ્યક્તિ કાઈ વિચાર્યા વિના મનફાવે તેમ કોઈ પણ નેતાને પોતાનો મત આપી થોડા રૂપિયા માં પોતાનો વોટ વેંચી દેય તે વ્યક્તિ એ આગામી 5 વર્ષ માટે કોઈપણ જાતની ફરિયાદ કરવા માટે લાયક નથી તેમજ જે વ્યક્તિ ઘરમાં બેસી રહે મત આપવા ના જાય તે વ્યક્તિ પણ આગામી 5 વર્ષ માટે ફરિયાદ કરવા માટે લાયક નથી માટે દરેક નાગરિકે પોતાના મત ની કિંમત જાણી આગામી 5 વર્ષ નો વિચાર કરી લાયક નેતા લાયક ઉમેદવાર ને જ મત આપવો જોઈએ અને દરેક નાગરિકે ફરજીયાત મતદાન કરવું જ જોઈએ.
તો આવનાર આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં દરેક નાગરિક મત આપવા ઘરે થી 100 ટકા નીકળશે અને આગામી 5 વર્ષ નો વિચાર કરી લાયક ઉમેદવાર ને પોતાનો મત આપશે તેવી પ્રતિજ્ઞા લઈએ.
અવસર લોકશાહીનો પ્રતિજ્ઞા પત્રક ડાઉનલોડ કરો: આ અવસર ઉપર સરકાર દ્વારા એક પ્રતિજ્ઞા પત્રક બહાર પાડવામાં આવેલ છે, જે લોકો આવનાર ચૂંટણી માં ભાગ લેવાના હોય અને પોતાનો કિંમતી મત લાયક ઉમેદવાર ને આપવાના હોય તેઓ નીચે આપેલ સાઇટ ઉપર ક્લિક કરી પોતાનું પ્રતિજ્ઞા પત્રક ડાઉનલોડ કરી પોતાના dp માં સેટ કરે અને પોતાના દરેક જાણીતા સુધી આ મેસેજ સેર કરે જેથી દરેક નાગરિક પોતાના મત ની કિંમત સાંજે અને લાયક ઉમેદવાર ને મત આપવા 100 ટકા ઘરે થી નીકળે.
ઓનલાઈન પ્રતિજ્ઞા પત્રક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.